બિગ બોસઃ પહેલાં કેપ્ટન અલી કુલી વિશે એ બધું જ જે તમે જાણવા માંગો છો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ અલી કુલી મિર્ઝા)
મુંબઈઃ 'બિગ બોસ'ના ઘરમાં અલી કુલી મિર્ઝા આવ્યો છે. અલી કુલી મિર્ઝાની એન્ટ્રી થતાં જ ઘરમાં અનેક ટ્વિસ્ટ જોવા મળ્યાં છે. અલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી ઘરમાં એન્ટર થયો છે.

ઘરમાં એન્ટર થતાંની સાથે જ અલીએ ઘરમાં નિયમો કડક બનાવી નાખ્યા અને સ્પર્ધકોને ઝઘડા કે કારણ વગરની દલીલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. અલી 'બિગ બોસ'ના ઘરમાં રાતના દોઢ વાગે એન્ટર થયો હતો.

અલી કુલી મિર્ઝા જ્યારથી ઘરમાં આવ્યો છે, ત્યારથી જ સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.
તો, ચાલો જાણીએ કોણ છે અલી કુલી મિર્ઝા....