તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાજોલ થઈ ખુશઃ અંતે અરમાન-તનિષા થઈ ગયા અલગ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિયાલિટી શો 'બિગ બોસ'માં હવે એક જબરજસ્ત વળાંક આવવાનો છે. એકબીજામાં ખોવાયેલા તનિષા અને અરમાન એકબીજાથી અલગ થવાના છે.

આ બંને જણાં અલગ થવાના છે અને કહેવાય છે કે આ બેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી ગઈ છે.

આગળની તસવીરો પર ક્લિક કરીને જાણો કોણ છે કબાબમાં હડ્ડી....