તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'બિગ બોસ'ની મસ્તીભરી શામ: સલમાને સાનિયા સાથે લગાવ્યાં ઠુમકાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળી સેલિબ્રેશનની રંગત 'બિગ બોસ-7'માં પણ જામી છે. 'બિગ બોસ'ના સ્પર્ધકોએ દિવાળીની ઉજવણી કરી, ત્યાં સલમાને પણ તેમને સરપ્રાઇઝ આપી. આ દિવાળી એપિસોડમાં ગેસ્ટ કલાકારોએ હાજરી આપી હતી. જેમાં સાનિયા મિર્ઝાએ સલમાન સાથે ડાન્સ કર્યો હતો, જ્યારે રણવીર સિંહએ બિગ બોસના ઘરમાં દિવાળી મનાવી હતી. જુઓ બિગ બોસ-7માં કેવી રહી દિવાળી.

જુઓ આગળ...