તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટૂવાલ સરકી જતાં કેમેરા સામે થઇ હતી ન્યૂડ, શું કહે છે વીણા?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'બિગ બોસ' હંમેશા વિવાદોને લઇને ઓળખાય છે અને આ જ કારણ છે તેની ટીઆરપી પાછળનો. ઘરમાં સ્પર્ધકો વચ્ચે ડ્રામા સામાન્ય છે. વાત કરીએ પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકની. વીણા ડ્રામામાં આપણી રાખી સાવંતથી ઓછી નથી. 'બિગ બોસ-4'ની સ્પર્ધક વીણા તે વખતે વિવાદોમાં અગ્રેસર હતી. અશ્મિત સાથેના તેના પ્રેમ સંબંધે પણ ભારે ચર્ચા જગાડી હતી.

શું કહે છે વીણા ટૂવાલ સરકવા બાબતે...