Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » Bharti Singh Spotted At Neeta Lulla Store With Fiance Harsh Limbachiyaa

લગ્નની તૈયારીમાં બિઝી ભારતી સિંહ, ફિયાન્શે સાથે પહોંચી ડિઝાઈનરના સ્ટોર પર

Divyabhaskar.com | Updated - Nov 15, 2017, 08:10 PM

કોમેડિયન ભારતી સિંહ હાલ પોતાના લગ્નની તૈયારીમાં બિઝી છે

  • Bharti Singh Spotted At Neeta Lulla Store With Fiance Harsh Limbachiyaa
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈ : કોમેડિયન ભારતી સિંહ હાલ પોતાના લગ્નની તૈયારીમાં બિઝી છે. થોડા સમય પહેલા તે પોતાની લગ્નની શોપિંગ કરવા માટે ડિઝાઈનર નીતા લુલ્લાના સ્ટોર પર પહોંચી હતી. આ દરમિયાન તેનો ફિયાન્શે અને સ્ક્રિપ્ટ રાઈટર હર્ષ લિમ્બાચિયા પણ તેની સાથે હતો. ઉલ્લેખનીય છે કે ભારતી અને હર્ષના લગ્ન 3 ડિસેમ્બર, ગોવામાં થશે. રિપોટ્સનું માનીએ તો લગ્નનું ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે. આગળની સ્લાઈડ્સમાં જુઓ શોપિંગ કરતા ભારતી અને હર્ષના ફોટોઝ...

  • Bharti Singh Spotted At Neeta Lulla Store With Fiance Harsh Limbachiyaa
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Bharti Singh Spotted At Neeta Lulla Store With Fiance Harsh Limbachiyaa
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Bharti Singh Spotted At Neeta Lulla Store With Fiance Harsh Limbachiyaa
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending