તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતી BF સાથે \'નચ બલીયે\'માં જોવા મળશે ભારતી, જાણો કેટલી લેશે Fee

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ કોમેડિયન ભારતી સિંહ અને તેના બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા ડાન્સ રિયાલિટી શો 'નચ બલિએ' સીઝન 8 ની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ બની છે. સૂત્રોના મતે ભારતી સિંહ દરેક એપિસોડ માટે 30 લાખ રૂપિયા લેશે. હવે તે સીઝનની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ બની છે.
 
પાર્ટિસિપેશન માટે ચેનલે કરી હતી રિક્વેસ્ટ
પાર્ટિસિપેશન માટે ભારતીને ચેનલે ખૂબ રિક્વેસ્ટ કરી હતી આ પછી જ તેણે શો માટે હા કહી હતી. હકીકતમાં ભારતીનો બોયફ્રેન્ડ થોડો શરમાળ છે. તેણે આ પહેલા ક્યારેય ડાન્સ કર્યો નથી. આથી તેને રાજી કરવો એ થોડું મુશ્કેલ હતું.
 
આ વર્ષે જ કરશે લગ્ન
ભારતી સિંહ આ વર્ષે (2017)ના નવેમ્બર-ડિસેમ્બરમાં પોતાનાથી 7 વર્ષ નાના બોયફ્રેન્ડ હર્ષ સાથે લગ્ન કરવાની છે. બન્ને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે અને હવે બન્ને પોતાના આ રિલેશનને આગળ વધારવા ઇચ્છે છે. નોંધનીય છે કે ફોર્બ્સ લિસ્ટ મુજબ દેશની સૌથી વધુ કમાણી કરતી એન્ટરટેઇનરમાં ત્રીજા નંબર પર આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો ભારતી અંગે અને જુઓ અન્ય Photos.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો