તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યારે બેનાફ્શાને તેના ફેને હિનાને થપ્પડ મારવાની કરી રિકવેસ્ટ, આપ્યો આ જવાબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ : થોડા સમય પહેલા જ એલિમિનેટ થયેલી બેનાફ્શા સૂનાવાલ જ્યારે ઘરમાં હતી તો હિના ખાનની ટીમનો ભાગ હતી. પરંતુ ઘરથી બહાર આવ્યા પછી જ્યારે તેને ખબર પડી કે તેની પાછળ કોણ-કોણ તેનું બીચિંગ કરતુ હતુ, ત્યારે તેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો. તેનું તાજો દાખલો થોડા સમય પહેલા જ સોશ્યિલ મીડિયા પર મળ્યો હતો. એક સોશ્યિલ મીડિયા કન્વર્સેશન દરમિયાન એક ફેને બેનાફ્સાને રિક્વેસ્ટ કરતા કહ્યું હતુ કે હિના ખાન જ્યારે ઘરમાંથી બહાર આવે તો તેને એક થપ્પડ જરૂર મારજે. તેના જવાબમાં બેનાફ્સાએ પોતાના અંદાજમાં કહ્યું ‘વિલ ડૂ’ પોતાના એક નાના મેસેજમાં જ બેનાફ્સાએ ઘણુ બધુ બોલી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ બેનાફ્શાએ પોતાની એક પોસ્ટમાં પોતાની હાઉસમેન્ટ રહેલી શિલ્પા શિન્દેના વખાણ કરતા કહ્યું હતું કે શિલ્પાએ તેનું ઘરની અંદર ખૂબ જ ધ્યાન રાખ્યું હતુ. બીજી તરફ થોડા સમય પહેલા જ બેનાફ્શાએ એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું તે હિના ખાન તેની ખૂબ જ બીચિંગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...