• Gujarati News
  • Armaan Kohli, Tanisha, Vatsal Sheth, Barkha Bisht, Rohit Roy And Yash Tonk At Indranil Roy's Birthday Party

બરખાએ આપી પતિના જન્મ દિવસની પાર્ટી, તનિષા-અરમાન પહોંચ્યા સાથે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી પતિ યશ ટોંક સાથે ગૌરી યાદવ, અરમાન-તનીષા અને બરખા બિષ્ટ)
મુંબઈઃગઈકાલે(11 સપ્ટેમ્બર)ટીવી અભિનેતા ઈન્દ્રનીલ રોયની જન્મ દિવસની પાર્ટી યોજાઈ હતી. ઈન્દ્રનીલની પત્ની અને ટેલિવૂડ બરખા બિષ્ટે આપેલી આ પાર્ટીમાં ટેલિવિઝન અને બોલિવૂડ જગતની અનેક હસ્તીઓ આવી પહોંચી હતી.
આ પાર્ટીમાં અપૂર્વ લાખિયા, અરમાન કોહલી, તનિષા મુખર્જી, સમીર કોચર, રોહીત રોય, યશ ટોંક અને ગૌરી યાદવ સહિતની હસ્તીઓ આવી પહોંચી હતી.
ઈન્દ્રનીલ રોયના જન્મ દિવસની પાર્ટીની તસવીરો જોવા આગળ ક્લિક કરો