તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘Meri Durga’માં જોવા મળશે ‘બની ઇશ્ક દા કલમા’નો આ લીડ એક્ટર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ ટીવી એક્ટર આધવિક મહાજનના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. કલર્સ ચેનલ પર ટેલિકાસ્ટ થનારા શો ‘Bani Ishq Da Kalma’માં લીડ કેરેક્ટર કર્યા પછી હવે આધવિક ‘Meri Durga’ સીરિઝમાં જોવા મળશે. સૂત્રોના મતે તે વિશાલ ભારદ્વાજને રિપ્લેસ કરશે. આધવિકે જણાવ્યું કે,"હું મારા નવા શોને લઇને એક્સાઇટેડ છું." ‘Bani Ishq Da Kalma’ પછી તેણે સાઉથની બે ફિલ્મ્સ અને એક હિંદી ફિલ્મ કરી છે. ઉપરાંત તેણે એક વર્ષ પહેલા ‘Jamai Raja’માં પણ મલ્ટીલેયર્ડ રોલ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો