તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'કાવ્યાંજલિ' ફેમ એજાઝ ખાન ટૂંક સમયમાં જ ટીવી પર કરશે Comeback

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ ટેલિવિઝન પર એજાઝ ખાન ફરી કમબેક કરશે. 21 માર્ચથી શરૂ થનારી રોમાન્ટિક ડ્રામા સીરિઝ 'Yeh Moh Moh Ke Dhaage'માં તે એક નવા અવતારમાં જોવા મળશે. divyabhaskar.com સાથે થયેલી વાતચીતમાં એજાઝે જણાવ્યું કે તે આ શોમાં સરપંચનો રોલ કરશે. આ ડ્રામાની સ્ટોરી ગુજરાતના એક ગામની આસપાસ આકાર લે છે. જે માટે તેણે ગુજરાતી ભાષા પણ શીખી છે. નોંધનીય છે કે આ પહેલા ‘Kavyanjali’માં પણ એજાઝના રોલના ખૂબ વખાણ થયા હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો