તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીવી એક્ટર અનિરૂદ્ધ દવેએ ફેન્સ સાથે સેલિબ્રેટ કર્યો 30માં બર્થ ડે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ સબ ટીવી પર ટેલિકાસ્ટ થતા શો Y.A.R.O Ka Tashanના લીડ એક્ટર અનિરૂદ્ધ દવેએ તાજેતરમાં ફેન્સ સાથે 30મોં બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. ગિફ્ટ, બ્લેસિંગ્સ અને પોતાની બેસ્ટ વિશેઝ સાથે ફેન્સે તેને ખાસ બનાવ્યો હતો. divyabhaskar.com સાથેની વાતચીતમાં અનિરુદ્ધે જણાવ્યું કે,"આ માટે ખૂબ જ સરપ્રાઈઝ હતી અને અત્યાર સુધીમાં તે મારો બેસ્ટ બર્થ ડે હતો. બાળકોએ ખૂબ જ પ્રેમથી તેનું સેલિબ્રેશન કર્યું હતું. હું ખૂબ જ લકી છું કે, ફેન્સનો આટલો પ્રેમ મળ્યો. આ પ્રસંગે તમામનો દિલથી આભાર માનવા માગીશ'' ઉલ્લેખનીય કે, આ શો સિવાય અનિરૂદ્ધ  'મેરા નામ કરેગા રોશન'માં પણ જોવા મળ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં અનિરૂદ્ધના બર્થ ડે સેલિબ્રેશનના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો