1

Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » tv serial ek deewana tha shocking track telecast

Shocking! બે એક્ટર્સ સાથે સુહાગરાત મનાવશે આ એક્ટ્રેસ, શોમાં આવશે આ Twist

Divyabhaskar.com | Last Modified - Dec 24, 2017, 03:02 PM IST

ટીવી સીરિયલ 'એક દિવાના થા'માં આગામી એપિસોડમાં સુહાગરાતની સિક્વન્સ બતાવવામાં આવશે

  • tv serial ek deewana tha shocking track telecast
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ ટીવી સીરિયલ 'એક દિવાના થા'માં આગામી એપિસોડમાં સુહાગરાતની સિક્વન્સ બતાવવામાં આવશે. આ સીન માટે શોની લીડ એક્ટ્રેસ શરણ્યા(ડોનલ બિસ્ટ), વ્યોમ (વિક્રમ સિંહ ચૌહાણ) તથા શિવ (નામિક પોલ) સાથે સુહાગરાતનો સીન શૂટ કરશે. આ ઓન સ્ક્રિન સુહાગરાતના સીનમાં ઓડિયન્સને ટ્વિસ્ટ જોવા મળશે. હાલમાં જ શરણ્યા તથા વ્યોમના લગ્ન થયા હતાં. આ લગ્નમાં શરણ્યાએ 40 કિલો વજનનો લહેંગો પહેર્યો હતો.


    માંડ-માંડ થયા શરણ્યા-વ્યોમના લગ્નઃ
    આ શોમાં લીડ સ્ટાર્સ શરણ્યા તથા વ્યોમના લગ્ન ઘણી જ મુશ્કેલી પછી થયા છે. શોમાં હવે સુહાગરાતનો સીન બતાવવામાં આવશે. આ શોનું શૂટિંગ હાલમાં જ થયું છે. આ સીન નામિક પોલ, વિક્રમ સિંહ તથા ડોનલ વચ્ચે શૂટ કરવામાં આવ્યો છે. પહેલાં ન્યૂ કપલ બેડ પર ઈન્ટિમેટ થતા બતાવવામાં આવ્યા છે. વચ્ચે શરણ્યાનો પ્રેમી શિવ આવશે, જે શરણ્યાને પ્રેમ કરતો બતાવવામાં આવશે. શોમાં શિવનું અકસ્માતમાં નિધન થઈ ચૂક્યું છે પરંતુ તે શરણ્યાને ઘણો જ પ્રેમ કરે છે અને તેથી જ તેની આત્મા બતાવવામાં આવી છે.


    બે વર્ષ કોમામાં રહી શરણ્યાઃ
    આ સીરિયલની શરૂઆત આ વર્ષે ઓક્ટોબરમાં થઈ હતી. આ શો લવ ટ્રાયન્ગલ પર આધારિત છે. સીરિયલમાં શિવનું અકસ્માતમાં મોત થઈ જાય છે પરંતુ તે શરણ્યાને ઘણો જ પ્રેમ કરે છે. તેથી તેની આત્મા ભટકે છે. તો બીજી બાજુ શરણ્યા બે વર્ષ સુધી કોમામાં રહે છે અને પછી હોશમાં આવે છે. જોકે, તેને કંઈ જ યાદ રહેતુ નથી. તેની મુલાકાત વ્યોમ સાથે થાય છે અને બંને જણા એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. જોકે, આ બંનેની વચ્ચે સતત શિવ આવે છે અને કંઈક ને કંઈક મુશ્કેલી ઉભી કરે છે.


    (જુઓ, આ શોની ખાસ તસવીરો....)

  • tv serial ek deewana tha shocking track telecast
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • tv serial ek deewana tha shocking track telecast
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • tv serial ek deewana tha shocking track telecast
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • tv serial ek deewana tha shocking track telecast
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • tv serial ek deewana tha shocking track telecast
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending