બાપ્પાના વિસર્જન સમયે રસ્તા વચ્ચે ધમાકેદાર નાચ્યા ટીવી સેલેબ્સ, ધામધૂમ સાથે ગણપતિનું કર્યું વિસર્જન

ઘણાં ટીવી સેલેબ્સે ભગવાન ગણેશનું વિસર્જન કર્યું હતું. આમાં ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ હતી

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 05:13 PM
ડાબે, અર્જુન બિજલાની પત્ની સાથે, અંકિતા લોખંડે
ડાબે, અર્જુન બિજલાની પત્ની સાથે, અંકિતા લોખંડે

મુંબઈઃ ઘણાં ટીવી સેલેબ્સે ભગવાન ગણેશનું વિસર્જન કર્યું હતું. આમાં ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ હતી. 'પવિત્રા રિશ્તા' ફૅમ અંકિતાએ વિસર્જન સમયે રસ્તા વચ્ચે જબરજસ્ત ડાન્સ કર્યો હતો. અંકિતાની સાથે ટીવી એક્ટર અર્જુન બિજલાણી તથા કાશ્મિરા શાહ પણ હતાં. ત્રણેયે ઢોલ પર ડાન્સ કર્યો હતો. વિસર્જન પહેલાં તમામ સેલેબ્સે બાપ્પાની આરતી ઉતારી હતી.


ભારતીએ કરી પૂજાઃ
'નાગિન' ફૅમ ટીવી એક્ટર કરનવીર બોહરાએ પણ ગણપતિને ધામધૂથી વિદાઈ આપી હતી. તો કોમેડિયન ભારતીએ પોતાના ઘરે ગણપતિની ભવ્ય પૂજા રાખી હતી. જેમાં તેને અનેક સંબંધીઓ સામેલ થયાં હતાં.

EXCLUSIVE: દિશા વાકાણીએ 'તારક મહેતા'નું શરૂ કર્યું શૂટિંગ, નવરાત્રિમાં થશે ગ્રાન્ડ એન્ટ્રી

X
ડાબે, અર્જુન બિજલાની પત્ની સાથે, અંકિતા લોખંડેડાબે, અર્જુન બિજલાની પત્ની સાથે, અંકિતા લોખંડે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App