Tvની કોમોલિકાએ શેર કર્યો પ્રથમવાર પોર્ન જોવાનો અનુભવ, કહ્યું-‘આ આંખો ઉઘાડનાર હતું’

હિના ખાને કહ્યું-‘મહિલાઓ સિક્રેટ્સ અને મિસ્ટ્રીઝથી ભરેલી હોય છે’

divyabhaskar.com | Updated - Dec 15, 2018, 06:29 PM
હિના ખાને પોર્ન ફિલ્મ જોવાનો પ
હિના ખાને પોર્ન ફિલ્મ જોવાનો પ

મુંબઈઃ ‘કસૌટી જીંદગી કી’ના નવા સીઝનમાં કોમોલિકાનો રોલ કરી રહેલી હિના ખાને પોર્ન ફિલ્મ જોવાનો પોતાનો પ્રથમ અનુભવ શેર કર્યો છે. એક મેગેઝીન દ્વારા ઈન્ટરવ્યૂ દરમિયાન હિનાને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, પ્રથમવાર પોર્ન જોવાનો તેનો અનુભવ કેવો હતો. આ સવાલના જવાબમાં હિનાએ કહ્યું હતું કે,"આ આંખો ઉઘાડનાર હતું. મને લાગે છે આ આપણા બધા સાથે જોડાયેલું છે."

હિનાએ કહ્યું-"મહિલાઓ રહસ્યોથી ભરેલી હોય છે"


- જ્યારે હિનાને પ્રશ્ન કરવામાં આવ્યો કે મહિલાઓ સાથે જોડાયેલો એવો કયો સિક્રેટ છે જે પુરૂષોને ખબર હોવી જોઈએ, તેની પર હિનાએ કહ્યું કે,"મહિલાઓ સિક્રેટ્સ અને મિસ્ટ્રીઝથી ભરેલી હોય છે અને કોઈ ઈમ્પોર્ટન્ટ વસ્તુને જાહેર કરવી યોગ્ય વાત નથી. મને લાગે છે કે મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે તેઓ એકલા રૂમમાં યુવતીઓની તસવીરો કે વીડિયો જોતા હોય છે. પરંતુ વાસ્તવમાં આ વાત કોઈનાથી છુપાવી શકાતી નથી."

બોલિવૂડ ડેબ્યૂ પર પણ બોલી હિના..


- હિના ટૂંકસમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. ગત મહિને તેણે જમ્મુમાં પોતાની ફિલ્મનું શૂટિંગ પણ કર્યું છે.
- પ્રથમ ફિલ્મ અંગે હિનાએ જણાવ્યું હતું કે,"આ મહિલાઓ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ જે સમય અને સ્થળની છે તે મને ઘણું ગમ્યું. હું એકદમ નવા માધ્યમને ચેલેન્જ તરીકે લઈ રોમાંચ અનુભવું છું."
- ઉલ્લેખનીય છે કે, હિનાને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની ‘અક્ષરા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ’ની 11મી સીઝનમાં રનર અપ રહી ચૂકી છે.

(આગળની સ્લાઈડ્સમાં જુઓ હિના ખાનના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો.........)

બોલિવૂડની ટોચની એક્ટ્રેસ સાથે લગ્ન કરી ખુશ છે રણવિર સિંહ, બેબી પ્લાનિંગ પર પણ એક્ટરે કરી વાત

X
હિના ખાને પોર્ન ફિલ્મ જોવાનો પહિના ખાને પોર્ન ફિલ્મ જોવાનો પ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App