BF સાથે હોટ યોગા કરતી જોવા મળી Tvની જાણીતી એક્ટ્રેસ, હતો આવો અંદાજ

અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.

બોયફ્રેન્ડ સાથે હોટ યોગા કરતી જોવા મળી આ TV એક્ટ્રેસ, શેર કરી તસવીરો.

divyabhaskar.com

Apr 04, 2018, 04:04 PM IST

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ અબીગૈલ પાંડે હાલ આજકાલ ફિટ રહેવા માટે યોગા કરી રહી છે. બોયફ્રેન્ડ સમન જોહર સાથે હોટ યોગા કરતી તસવીરો તેણે શેર કરી હતી. આ તસવીરો શેર કરતા અબીગૈલે લખ્યું કે, "(assisted) super girl. With my super boy, obviously???". ब्वॉयफ्रेंड के साथ योगा करते एक फोटो शेयर करते हुए उन्होंने लिखा, "Upside down diaries. With the favourite. #alwayssunny #alwaysfit #workoutmode #yogafortwo @sanamjohar what would you do without me uff ????". એક તસવીર સાથે તેણે લખ્યું કે, "Trust. #bestboy #yogalove #yogafun".

કોરિયોગ્રાફર છે અબીગૈલનો બોયફ્રેન્ડ....


- અબીગૈલનો બોયફ્રેન્ડ સમન જૌહર કોરિયોગ્રાફર છે. બંનની મુલાકાત એક મિત્ર થકી થઈ હતી. જે પછી બંનેની મિત્રતા થઈ અને તે પ્રેમમાં પરિણમી.
- બંનેએ સાથે ‘નચ બલિએ 8’માં પર્ફોર્મ કર્યું હતું અને છેલ્લા 1 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહ્યાં છે.
- અબીગૈલની માતાએ સનમ સાથે તેને લિવ-ઈનમાં રહેવાની મંજૂરી આપી જેથી બંને એકબીજાને ઓળખી શકે.
- અબીગૈલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આવનારા 2-3 વર્ષમાં બંને લગ્ન કરી લેશે.

(આગળની સ્લાઈડ્સમાં જુઓ, ટીવી એક્ટ્રેસની તેના બોયફ્રેન્ડ સાથેના હોટ યોગાની વધુ તસવીરો.....)

X
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.અબીગૈલ અને બોયફ્રેન્ડ સનમ જૌહર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી