બાલીમાં હનીમૂન એન્જોય કરી રહ્યો છે આ TV એક્ટર, રશિયન GF સાથે કર્યાં છે લગ્ન

આ TV એક્ટરે રશિયન GF સાથે કર્યાં છે બીજા લગ્ન

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:57 PM
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali

મુંબઈઃ ટીવી શો 'કસોટી જિંદગી કી' થી ડેબ્યૂ કરનાર ટીવી એક્ટર આનંદ સૂર્યવંશી ઉર્ફે સિદ્ધાર્થ સૂર્યવંશી આ દિવસોમાં બાલીમાં વાઇફ અલેસિયા રાઉતની સાથે હનીમૂન એન્જોય કરી રહ્યા છે. તેણે હનીમૂન એન્જોય કરતાં થોડી તસવીર પોતાના ઇસ્ટાગ્રામ ઉપર પણ શેયર કરી છે. એક તસવીર શેયર કરતાં તેમણે લખ્યું, 'The blue sea below & the blue sky above.... Happiness... when the sea meets the sky, one gets lost into that deep.... #justustwo #livinglife #lovingeverymomentwithyou @allylovesgym.'

- સિદ્ધાર્થ સૂર્યવંશીએ નવેમ્બરમાં પોતાની લોન્ગ ટાઇમ રશિયન ગર્લફ્રેન્ડ અલેસિયા રાઉત સાથે લગ્ન કર્યાં હતાં.
- સિદ્ધાર્થની એક 12 વર્ષની દીકરી છે. તેના પહેલાં લગ્ન કોઇ કારણોસર વધારે ટકી શક્યા નહીં.
- અલેસિયા એક સિંગલ મધર છે તેના પહેલાં લગ્નથી તેને 10 વર્ષનો એક દીકરો છે.
- નોંધનીય છે કે, ગયા વર્ષે જ કોઇ કારણોસર આનંદે પોતાનું નામ ઓફિશિયલી બદલીને સિદ્ધાર્થ સૂર્યવંશી કરી લીધું છે.

સુપરમોડલ છે અલેસિયા-

- ઇન્ડિયન ફાધર અને રશિયન મધરની દીકરી અલેસિયા ફેમસ સુપર મોડલ, વીજે અને ફેશન કોરિયોગ્રાફર છે.
- અલેસિયા ઘણીવાર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ડિઝાઇન્સ રિપ્રેઝેન્ટ કરવાથી લઇને ફેમિના મિસ ઇન્ડિયા અને મિસ ઇન્ડિયા યૂનિવર્સમાં પણ પાર્ટિસિપેટ કરી ચૂકી છે. સાથે જ તે 'ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી' સીઝન-4નો પણ ભાગ રહી છે.
- નોંધનીય છે કે તેણે એક રશિયન ઇકોનોમિસ્ટ સાથે લગ્ન કર્યાં હતાં પરંતું તે લગ્ન વધારે લાંબા સમય સુધી ટકી શક્યા નહીં.

આ શોમાં કામ કરી ચૂક્યો છે સિદ્ધાર્થ-

- સિદ્ધાર્થ લાંબા સમયથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે અત્યાર સુધી 'મમતા'(2006), 'જમીન સે આસમાન તક'(2004), 'વિરૂદ્ધ'(2007), 'ભાગ્યવિધાતા'(2009), 'યે ઇશ્ક હાય'(2010), 'હમને લી હૈ શપથ'(2012), 'સૂર્યપુત્ર કર્ણ'(2015), 'વારિસ'(2016) જેવા ટીવી શોમાં કામ કરી ચૂક્યો છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

સિદ્ધાર્થ સૂર્યવંશી બાલીમાં વાઇફ અલેસિયા રાઉત સાથે
સિદ્ધાર્થ સૂર્યવંશી બાલીમાં વાઇફ અલેસિયા રાઉત સાથે
સિદ્ધાર્થ સૂર્યવંશી વાઇફ અલેસિયા રાઉત સાથે
સિદ્ધાર્થ સૂર્યવંશી વાઇફ અલેસિયા રાઉત સાથે
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali
X
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali
સિદ્ધાર્થ સૂર્યવંશી બાલીમાં વાઇફ અલેસિયા રાઉત સાથેસિદ્ધાર્થ સૂર્યવંશી બાલીમાં વાઇફ અલેસિયા રાઉત સાથે
સિદ્ધાર્થ સૂર્યવંશી વાઇફ અલેસિયા રાઉત સાથેસિદ્ધાર્થ સૂર્યવંશી વાઇફ અલેસિયા રાઉત સાથે
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali
TV Actor Siddhaanth Surryavanshi Alesia Raut Honeymoon Bali
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App