Home » Bollywood » TV » Latest Masala » big twist seen in tv serial taarak mehta ka ooltah chashmah

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મોટો ટ્વિસ્ટ, પોપટલાલના લગ્ન થશે ભૂતડી સાથે?

Divyabhaskar.com | Updated - Aug 22, 2018, 01:14 PM

ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ધમાકેદાર ટ્વિસ્ટ આવવાનો છે

  • big twist seen in tv serial taarak mehta ka ooltah chashmah

    મુંબઈઃ ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ધમાકેદાર ટ્વિસ્ટ આવવાનો છે. શોમાં ફરીવાર પોપટલાલના લગ્નનો ટ્રેક જોવા મળશે. હાલમાં સીરિયલમાં ભૂતનો ટ્રેક ચાલે છે. આ વખતે પત્રકાર પોપટલાલના લગ્ન ભૂત સાથે થતા બતાવવામાં આવશે.


    ભૂતડી દુલ્હનઃ
    સીરિયલમાં હાલમાં એક ડરામણી દુલ્હનનો ટ્રેક ચાલી રહ્યો છે. પોપટલાલને ભૂતોથી ઘણો જ ડર લાગે છે. આ દરમિયાન ગોકુલધામ સોસાયટીનો કોઈ સભ્ય પોપટલાલને એમ કહે છે કે તે ભૂતડી દુલ્હન માત્ર કુંવારા પુરૂષો પર જ હુમલો કરે છે. આ વાત જાણ્યા બાદ પોપટલાલની રાતોની ઉંઘ હરામ થઈ જાય છે.


    જબરજસ્તીથી કરવા માંગે છે લગ્નઃ
    આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે ભૂતડી દુલ્હન જબરજસ્તીથી પોપટલાલ સાથે લગ્ન કરવા માંગે છે. પોપટલાલ ભૂતથી ભાગવાનો પ્રયાસ કરે છે. હવે આ ભૂતડી દુલ્હન પોપટલાલ સાથે લગ્ન કરી લેશે કે પછી ગોકુલધામના સભ્યો બચાવી લેશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.

    દિશા વાકાણી તૈયાર નહોતી 'દયાભાભી' બનવા, 'ચંપકલાલ'ના પાત્ર માટે પહેલાં દિલીપ જોષીનું નામ થયું હતું ફાઈનલ, 'તારક મહેતા'ની ભાગ્યે જ સાંભળેલી 10 વાતો

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ