યાદ / 'તારક મહેતા'ના દયાભાભીને લઈ કો-સ્ટાર્સે શું કહ્યું? અબ્દુલ બોલ્યો, ''દિશા ઘણી જ સિમ્પલ છે''

ડાબે, દિશા વાકાણી સાથે મુનમુન દત્તા, રાજ ઉનડકટઃ ફાઈલ તસવીર
ડાબે, દિશા વાકાણી સાથે મુનમુન દત્તા, રાજ ઉનડકટઃ ફાઈલ તસવીર
શરદ સાંકલાઃ અબ્દુલ
શરદ સાંકલાઃ અબ્દુલ
જેનિફર મિસ્ત્રીઃ રોશન સોઢી
જેનિફર મિસ્ત્રીઃ રોશન સોઢી
શૈલેષ લોઢાઃ તારક મહેતા
શૈલેષ લોઢાઃ તારક મહેતા
મુનમુન દત્તાઃ બબિતા ઐય્યર
મુનમુન દત્તાઃ બબિતા ઐય્યર
સોનાલિકા જોષીઃ માધવીભાભી
સોનાલિકા જોષીઃ માધવીભાભી

divyabhaskar.com

Apr 14, 2019, 06:47 PM IST

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં છેલ્લાં દોઢ વર્ષથી દિશા વાકાણી એટલે કે દયાભાભી જોવા મળતા નથી. ચર્ચા છે કે હવે સીરિયલમાં નવા દયાભાભી જોવા મળશે. દિશા વાકાણી છેલ્લાં દોઢ વર્ષથી મેટરનીટી લિવ પર છે અને તે શોમાં પરત આવી નથી. છેલ્લે સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું કે હવે તે શોમાં નવા દયાબેનને લાવશે. વર્ષોથી દિશા વાકાણી સાથે કામ કર્યાં બાદ સીરિયલના કલાકારોએ એક્ટ્રેસ સાથે જોડાયેલી પોતાની યાદો શૅર કરી હતી.

દયાભાભીને લઈ શું કહે છે ગોકુલધામના સભ્યોઃ
રાજ ઉનડકટઃ ટપુઃ

સીરિયલમાં તોફાની ટપુ, દયાભાભી તથા જેઠાલાલના દીકરાના રોલમાં છે. રાજ ઉનડકટે દયાભાભી સાથેની યાદો શૅર કરતાં કહ્યું હતું કે તે માત્ર ત્રણથી ચાર મહિના જ દિશા વાકાણી સાથે કામ કરી શક્યો છે. સીરિયલમાં તે તેમનો ઓન સ્ક્રિન દીકરાના રોલમાં છે. ઓફ સ્ક્રિન પણ દિશા વાકાણી તેને દીકરાની જેમ જ રાખતી હતી. તે તેના માટે ઘરેથી ફ્રૂટ્સ તથા વિવિધ મુખવાસ લઈને આવતા હતાં.

(વાંચો, દિશા વાકાણીને લઈ શું કહે છે અબ્દુલથી લઈ માધવીભાભી...)

X
ડાબે, દિશા વાકાણી સાથે મુનમુન દત્તા, રાજ ઉનડકટઃ ફાઈલ તસવીરડાબે, દિશા વાકાણી સાથે મુનમુન દત્તા, રાજ ઉનડકટઃ ફાઈલ તસવીર
શરદ સાંકલાઃ અબ્દુલશરદ સાંકલાઃ અબ્દુલ
જેનિફર મિસ્ત્રીઃ રોશન સોઢીજેનિફર મિસ્ત્રીઃ રોશન સોઢી
શૈલેષ લોઢાઃ તારક મહેતાશૈલેષ લોઢાઃ તારક મહેતા
મુનમુન દત્તાઃ બબિતા ઐય્યરમુનમુન દત્તાઃ બબિતા ઐય્યર
સોનાલિકા જોષીઃ માધવીભાભીસોનાલિકા જોષીઃ માધવીભાભી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી