Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » after so many years of marriage, these tv celebs have not their own child

હુસૈન-ટીનાથી અનિતા-રોહિત સુધી, લગ્નના વર્ષો બાદ પણ ટીવીના આ કપલ્સને નથી કોઈ સંતાન

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 06:07 PM

ટીવી પર કામ કરનાર એવા ઘણાં સેલિબ્રિટી કપલ્સ છે, જેમના લગ્ન કરે તો ઘણો જ સમય પસાર થઈ ગયો હોય પરંતુ તેમને સંતાન ના હોય.

  • after so many years of marriage, these tv celebs have not their own child
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ ટીવી પર કામ કરનાર એવા ઘણાં સેલિબ્રિટી કપલ્સ છે, જેમના લગ્ન કરે તો ઘણો જ સમય પસાર થઈ ગયો હોય પરંતુ તેમને સંતાન ના હોય. હુસૈન અને ટીની વાત કરીએ તો તેમના લગ્નને 13 વર્ષ થઈ ગયા પરંતુ તેમને કોઈ જ સંતાન નથી. તેમણે 2005માં લગ્ન કર્યાં હતાં. હુસૈન છેલ્લે કોમેડી શો 'સજન રે જૂઠ મત બોલો'માં જોવા મળ્યો હતો.


    (વાંચો, આવા જ કેટલાંક કપલ્સ અંગે....)

    આ છે કપિલ શર્માના શો 'ચંદુ ચાવાળા'ની પત્ની, ભાગ્યે જ જોવા મળે છે જાહેરમાં

  • after so many years of marriage, these tv celebs have not their own child
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    અપૂર્વ અગ્નિહોત્રી-શિલ્પા સકલાનીઃ
    અપૂર્વ તથા શિલ્પાના લગ્નને 14 વર્ષનો સમય થઈ ગયો. અપૂર્વે એક શોમાં કહ્યું હતું કે તેઓ બાળક ઈચ્છે છે પરંતુ કેટલાંક કોમ્પ્લિકેશનને કારણે શિલ્પા કન્સીવ કરી શકતી નથી. બંનેએ 2004માં લગ્ન કર્યાં હતાં.

  • after so many years of marriage, these tv celebs have not their own child
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    રાકેશ વશિષ્ઠ તથા રિદ્ધિ ડોંગરાઃ
    રાકેશ વશિષ્ઠ તથા રિદ્ધા ડોંગરાના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે પરંતુ તેમને કોઈ બાળક નથી. તેમણે 2011માં લગ્ન કર્યાં હતાં.

  • after so many years of marriage, these tv celebs have not their own child
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    આમિર અલી-સંજીદા શેખઃ
    2012માં આમિર અલી તથા સંજીદા શેખે લગ્ન કર્યાં હતાં. બંનેએ ફેમિલી પ્લાનિંગ અંગે કોઈ વિચાર કર્યો નથી. બંને હાલમાં પોતાની કરિયર પર ધ્યાન આપવા માંગે છે.

     

  • after so many years of marriage, these tv celebs have not their own child
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    અનિતા હસનંદાની-રોહિત રેડ્ડીઃ
    'યે હૈં મહોબ્બતે'માં શગુન બનતી અનિતાએ 2013માં લગ્ન કર્યાં હતાં. જોકે, બંનેએ હજી સુધી ફેમિલી પ્લાનિંગ કર્યું નથી. બંને હાલમાં લાઈફ એન્જોય કરવા માંગે છે.

     

  • after so many years of marriage, these tv celebs have not their own child
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નકુલ મહેતા-જાનકી પારેખઃ
    નકુલ મહેતા તથા જાનકી પારેખના લગ્નને છ વર્ષ થઈ ગયા પરંતુ તેમને ત્યાં કોઈ બાળક નથી. બંનેએ 2012માં લગ્ન કર્યાં હતાં.

  • after so many years of marriage, these tv celebs have not their own child
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આશિષ શર્મા-અર્ચનાઃ
    આશિષ શર્મા તથા અર્ચનાનાં લગ્નને પાંચ વર્ષ થઈ ગયા પરંતુ તેઓ હાલમાં પેરેન્ટ્સ બનવા માંગતા નથી. તેઓ પોતાના પેટ ડોગને જ બાળક સમજે છે. બંનેએ 2013માં લગ્ન કર્યાં હતાં.

  • after so many years of marriage, these tv celebs have not their own child

    મોહિત મલિક-અદિતી
    ટીવી એક્ટર મોહિત મલિક તથા અદિતીએ 2010માં લગ્ન કર્યાં હતાં પરંતુ તેમને ત્યાં હજી સુધી કોઈ બાળક નથી. તેઓ હાલમાં કરિયર પર ધ્યાન આપવા માંગે છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending