'બિગ બોસ'નું ઘર અંદરથી છે આવું કલરફૂલ, બેડરૂમથી લઈ સ્વિમિંગ એરિયા સુધીની ખાસ તસવીરો

'બિગ બોસ' શરૂ થવાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. આ વખતે 'બિગ બોસ'ના ઘરમાં વિચિત્ર જોડીઓ જોવા મળશે

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 11:47 AM
'બિગ બોસ'ના ઘરની અંદરની તસવીરો, પ્રીમિયરમાં સલમાનનો ધમાકેદાર ડાન્સ
'બિગ બોસ'ના ઘરની અંદરની તસવીરો, પ્રીમિયરમાં સલમાનનો ધમાકેદાર ડાન્સ

મુંબઈઃ 'બિગ બોસ' શરૂ થવાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. આ વખતે 'બિગ બોસ'ના ઘરમાં વિચિત્ર જોડીઓ જોવા મળશે. તેઓ 100થી વધુ દિવસ ઘરમાં રહેવાની છે. દર વખતની જેમ આ વખતે પણ સલમાન ખાન જ શોને હોસ્ટ કરે છે. 'બિગ બોસ'નું ઘર આ વખતે અલગ ડિઝાઈનનું છે. આ વખતે બ્લૂ રંગનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિરેક્ટર ઓમાંગ કુમારે ઘરની ડિઝાઈન બનાવી છે.


ઘરમાં આવે છે બિચની ફિલઃ
આ વખતે 'બિગ બોસ'ના ઘરને બિચનો લુક આપવાનો ટ્રાય કર્યો છે. આથી જ બ્લૂ રંગનો વધુ ઉપયોગ થયો છે.

પ્રેસિડેન્શિયલ સ્યૂટઃ
ધરમાં પ્રેસિડેન્શિયલ સ્યૂટ(ઘરમાં જે કેપ્ટન હોય તેને આ બેડ પર સૂવા પડે છે)માં કલર કોમ્બિનેશનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંયા બ્લૂ શેડ્સ જોવા મળે છે અને એ રીતે કલર કરવામાં આવ્યો છે, જાણે દરિયાની લહેરો હોય. આ સિવાય એક દિવાલ પર દરિયાઈ પ્રાણી સૃષ્ટિ બતાવવાનું ટ્રાય કર્યો છે.


બિચ થેરાપીઃ
ઘરમાં મોટો સ્વિમિંગ પૂલ છે અને તેની આગળ બિચની રેતી પણ પાથરવામાં આવી છે. જીમના એક કોર્નરમાં સ્પેશ્યિલ બોટ આકરની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે.

'બિગ બોસ 12' માટે પ્રતિ એપિસોડ માટે સલમાન લેશે 14 કરોડ રૂપિયા, 21 સ્પર્ધકોની બરોબર છે 'ભાઈજાન'ની ફી

બાથરૂમ એરિયા
બાથરૂમ એરિયા
સીટિંગ એરિયા
સીટિંગ એરિયા
બેડરૂમ
બેડરૂમ
કન્ફેશન રૂમ
કન્ફેશન રૂમ
લિવિંગ એરિયા
લિવિંગ એરિયા
કિચન
કિચન
લિવિંગ એરિયા
લિવિંગ એરિયા
લિવિંગ એરિયા
લિવિંગ એરિયા
X
'બિગ બોસ'ના ઘરની અંદરની તસવીરો, પ્રીમિયરમાં સલમાનનો ધમાકેદાર ડાન્સ'બિગ બોસ'ના ઘરની અંદરની તસવીરો, પ્રીમિયરમાં સલમાનનો ધમાકેદાર ડાન્સ
બાથરૂમ એરિયાબાથરૂમ એરિયા
સીટિંગ એરિયાસીટિંગ એરિયા
બેડરૂમબેડરૂમ
કન્ફેશન રૂમકન્ફેશન રૂમ
લિવિંગ એરિયાલિવિંગ એરિયા
કિચનકિચન
લિવિંગ એરિયાલિવિંગ એરિયા
લિવિંગ એરિયાલિવિંગ એરિયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App