• Home
  • Bollywood
  • TV
  • Kapil Sharma To Rubina Dilaik And Prince Narula Started Marriage Life in 2018

Bollywood / કપિલ શર્માથી TVની ‘કિન્નર બહૂ’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની એક્ટ્રેસ સુધી, 2018માં 8 ટીવી સ્ટાર્સે કર્યા લગ્ન

કપિલ શર્મા-ગિન્ની (ડાબે) અને રુબીના-અભિનવ શુકલા.
કપિલ શર્મા-ગિન્ની (ડાબે) અને રુબીના-અભિનવ શુકલા.
ટીવી સીરિયલ ‘સસુરાલ સિમર કા’ની એક્ટ્રેસ દીપિકા કક્કરે હિંદુથી મુસ્લિમ બની એક્ટર શોએબ ઈબ્રાહિમ સાથે 22 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા.
ટીવી સીરિયલ ‘સસુરાલ સિમર કા’ની એક્ટ્રેસ દીપિકા કક્કરે હિંદુથી મુસ્લિમ બની એક્ટર શોએબ ઈબ્રાહિમ સાથે 22 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા.
‘સૂર્યપુત્ર કર્ણ’ અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી સીરિયલ્સમાં જોવા મળનાર ટીવી એક્ટર ગૌતમ રોડેએ 14 વર્ષ નાની ગર્લફ્રેન્ડ પંખુડી અવસ્થી સાથે 5 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા.
‘સૂર્યપુત્ર કર્ણ’ અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી સીરિયલ્સમાં જોવા મળનાર ટીવી એક્ટર ગૌતમ રોડેએ 14 વર્ષ નાની ગર્લફ્રેન્ડ પંખુડી અવસ્થી સાથે 5 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા.
‘બિગ બોસ’ના વિનર રહેલા પ્રિન્સ નરુલાએ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ યુવિકા ચૌધરી સાથે 11 ઓક્ટોબરના લગ્ન કર્યા હતા.
‘બિગ બોસ’ના વિનર રહેલા પ્રિન્સ નરુલાએ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ યુવિકા ચૌધરી સાથે 11 ઓક્ટોબરના લગ્ન કર્યા હતા.
ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નાયરાની સાસુનો રોલ કરનારી એક્ટ્રેસ પારુલ ચૌહાણે 12 ડિસેમ્બરના ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા હતા.
ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નાયરાની સાસુનો રોલ કરનારી એક્ટ્રેસ પારુલ ચૌહાણે 12 ડિસેમ્બરના ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા હતા.
ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં કરિના કપૂરના લવરનો રોલ કરી ચૂકેલા સુમિત વ્યાસે ફરી લગ્ન કર્યા છે. સુમિતે ટીવી એક્ટ્રેસ એકતા કૌલ સાથે 15 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.
ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં કરિના કપૂરના લવરનો રોલ કરી ચૂકેલા સુમિત વ્યાસે ફરી લગ્ન કર્યા છે. સુમિતે ટીવી એક્ટ્રેસ એકતા કૌલ સાથે 15 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.
‘પવિત્ર રિશ્તા’ (2012-13) ફેમ શક્તિ અરોરાએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ એન્ડ એક્ટ્રેસ નેહા સક્સેના સાથે સિક્રેટલી લગ્ન કર્યા હતા. બંનેએ 6 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.
‘પવિત્ર રિશ્તા’ (2012-13) ફેમ શક્તિ અરોરાએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ એન્ડ એક્ટ્રેસ નેહા સક્સેના સાથે સિક્રેટલી લગ્ન કર્યા હતા. બંનેએ 6 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.

divyabhaskar.com

Dec 20, 2018, 07:13 PM IST

મુંબઈઃ નવા વર્ષના પ્રારંભમાં અમુક જ દિવસ બાકી છે. વર્ષ 2018ની વાત કરીએ તો એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં ઘમા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. અમુક સારા તો અમુક ખરાબ સમાચાર સાંભળવા મળ્યા. ઘણા ટીવી સ્ટાર્સને 2018માં પોતાના લાઈફ પાર્ટનર મળ્યા હતા. કોમેડિયન કપિલ શર્માથી TVની ‘કિન્નર બહૂ’ના નામથી ફેમસ રુબીના દિલાઈક સહિત ઘણા સ્ટાર્સે લગ્ન કર્યા હતા. જેમાંથી એકની પત્ની તો 14 વર્ષ નાની છે, જ્યારે એક એક્ટ્રેસ હિંદુમાંથી મુસ્લિમ બની નિકાહ કર્યા હતા.

કપિલ શર્મા-ગિન્ની અને રુબીના-અભિનવ શુકલા


- કપિલ શર્માએ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે 12 ડિસેમ્બરના રોજ સાત ફેરા ફર્યા હતા.
- ટીવી શો ‘શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી’માં કિન્નર બહુનો રોલ કરી રહેલી રુબીના દિલાઈકે 21 જૂનના બૉયફ્રેન્ડ અને એક્ટર અભિનવ શુકલા સાથે લગ્ન કર્યા હતા.

(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય ટીવી સેલેબ્સ વિશે જેમણે 2018માં લગ્ન કર્યા....)

સારા અલી ખાનની 'કેદારનાથ' બોક્સ ઓફિસ પર હિટ, હવે ચાહકોની નજર છે 'સિમ્બા' પર

X
કપિલ શર્મા-ગિન્ની (ડાબે) અને રુબીના-અભિનવ શુકલા.કપિલ શર્મા-ગિન્ની (ડાબે) અને રુબીના-અભિનવ શુકલા.
ટીવી સીરિયલ ‘સસુરાલ સિમર કા’ની એક્ટ્રેસ દીપિકા કક્કરે હિંદુથી મુસ્લિમ બની એક્ટર શોએબ ઈબ્રાહિમ સાથે 22 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા.ટીવી સીરિયલ ‘સસુરાલ સિમર કા’ની એક્ટ્રેસ દીપિકા કક્કરે હિંદુથી મુસ્લિમ બની એક્ટર શોએબ ઈબ્રાહિમ સાથે 22 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા.
‘સૂર્યપુત્ર કર્ણ’ અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી સીરિયલ્સમાં જોવા મળનાર ટીવી એક્ટર ગૌતમ રોડેએ 14 વર્ષ નાની ગર્લફ્રેન્ડ પંખુડી અવસ્થી સાથે 5 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા.‘સૂર્યપુત્ર કર્ણ’ અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી સીરિયલ્સમાં જોવા મળનાર ટીવી એક્ટર ગૌતમ રોડેએ 14 વર્ષ નાની ગર્લફ્રેન્ડ પંખુડી અવસ્થી સાથે 5 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા.
‘બિગ બોસ’ના વિનર રહેલા પ્રિન્સ નરુલાએ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ યુવિકા ચૌધરી સાથે 11 ઓક્ટોબરના લગ્ન કર્યા હતા.‘બિગ બોસ’ના વિનર રહેલા પ્રિન્સ નરુલાએ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ યુવિકા ચૌધરી સાથે 11 ઓક્ટોબરના લગ્ન કર્યા હતા.
ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નાયરાની સાસુનો રોલ કરનારી એક્ટ્રેસ પારુલ ચૌહાણે 12 ડિસેમ્બરના ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા હતા.ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નાયરાની સાસુનો રોલ કરનારી એક્ટ્રેસ પારુલ ચૌહાણે 12 ડિસેમ્બરના ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા હતા.
ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં કરિના કપૂરના લવરનો રોલ કરી ચૂકેલા સુમિત વ્યાસે ફરી લગ્ન કર્યા છે. સુમિતે ટીવી એક્ટ્રેસ એકતા કૌલ સાથે 15 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં કરિના કપૂરના લવરનો રોલ કરી ચૂકેલા સુમિત વ્યાસે ફરી લગ્ન કર્યા છે. સુમિતે ટીવી એક્ટ્રેસ એકતા કૌલ સાથે 15 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા હતા.
‘પવિત્ર રિશ્તા’ (2012-13) ફેમ શક્તિ અરોરાએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ એન્ડ એક્ટ્રેસ નેહા સક્સેના સાથે સિક્રેટલી લગ્ન કર્યા હતા. બંનેએ 6 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.‘પવિત્ર રિશ્તા’ (2012-13) ફેમ શક્તિ અરોરાએ પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ એન્ડ એક્ટ્રેસ નેહા સક્સેના સાથે સિક્રેટલી લગ્ન કર્યા હતા. બંનેએ 6 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી