Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, sumona chakravarti pose for photoshoot

કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, આ આઉટફિટમાં લાગી એકદમ હોટ

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 03:45 PM

શૂટિંગમાંથી બ્રેક લઇને વેકેશન એન્જોય કરે છે કપિલની ઓનસ્ક્રિન Wife

  • કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, sumona chakravarti pose for photoshoot
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ કપિલ શર્માના શો 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા' થી ફેમસ થયેલી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી આજકાલ હોલિ ડે એન્જોય કરી રહી છે. ટીવીથી બ્રેક લઇને સુમોના આ બ્રેકનો સારો ઉપયોગ કરી રહી છે. સુમોનાએ હાલમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. સુમોનાએ પોતાના આ ફોટોશૂટની ઘણી તસવીરો ઇસ્ટાગ્રામ ઉપર શેયર કરી છે. સફેદ શર્ટ અને ડેનિમ હોટ પેન્ટ્સમાં સુમોનાનો લુક શાનદાર જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ સુમોનાનું આ શાનદાર ફોટોશૂટ દિનેશ આહૂજાએ કર્યું છે. આ ફોટોશૂટમાં સુમોના ઓછા મેકઅપ અને કેઝ્યુઅલ અંદાજમાં જોવા મળી રહી છે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....

  • કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, sumona chakravarti pose for photoshoot
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    લાઇટ ગ્રીન આઉટફિટમાં તે ઘણી સુંદર જોવા મળી રહી હતી. આ લેટેસ્ટ ફોટોશૂટ પહેલાં સુમોનાના લાસ્ટ બિકિની ફોટોઝ પણ ખૂબ જ વાયરલ થયાં હતાં. લાલ રંગની બિકિનીમાં એક્ટ્રેસને જોઇને ફેન્સ ચોંકી ગયાં હતાં કેમ કે કપિલના શોમાં સુમોના ટ્રેડિશનલ લુકમાં જ જોવા મળી છે.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....

  • કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, sumona chakravarti pose for photoshoot
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    સુમોના છેલ્લે ડિટેક્ટિવ બેસ્ટ શો 'દેવ'માં જોવા મળી હતી. કપિલ શર્માની સાથે સુમોનાની 'તુંતું-મૈંમૈં'વાળી રોમેન્ટિક કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. જ્યારે સુમોનાએ પોતાની બિકિની તસવીર પોસ્ટ કરી હતી, ત્યારે એક ફેને કમેન્ટ આપતાાં કહ્યું હતું કે, 'હું શર્માજીને કહી દઇશ'.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....

  • કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, sumona chakravarti pose for photoshoot
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    સુમોનાના આ ગ્લેમરસ લુકને ફેન્સ ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે. ટ્રેડિશનલ લુકથી બ્રેક લઇને સુમોનાનો આ ફ્રેશ લુક ચર્ચામાં રહ્યો છે. સુમોનાએ ઇસ્ટાગ્રામ ઉપર દરિયા કિનારે ક્લિક કરેલી અનેક બિકિની તસવીર પણ પોસ્ટ કરી હતી.

  • કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, sumona chakravarti pose for photoshoot
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, sumona chakravarti pose for photoshoot
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, sumona chakravarti pose for photoshoot
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, sumona chakravarti pose for photoshoot
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, sumona chakravarti pose for photoshoot
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • કપિલની ઓનસ્ક્રિન Wifeએ કરાવ્યું ફોટોશૂટ, sumona chakravarti pose for photoshoot
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending