મોટા ભાઈએ જણાવ્યું- હનિમૂન માટે ક્યાં અને ક્યારે જશે કપિલ શર્મા અને ગિન્ની ચતરથ

અમૃતસરના રિસેપ્શનમાં ના પહોંચ્યા બોલિવૂડ સેલેબ્સ, સામેલ થયા પંજાબી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ

divyabhaskar.com | Updated - Dec 15, 2018, 12:38 PM
કપિલ શર્મા અને ગિન્ની ચતરથ મિત્રો સાથે રિસેપ્શન દરમિયાન.
કપિલ શર્મા અને ગિન્ની ચતરથ મિત્રો સાથે રિસેપ્શન દરમિયાન.

મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા અને તેમની પત્ની ગિન્ની ચતરથના હિંદુ અને પંજાબી વિધિથી લગ્ન કર્યા બાદ 14 ડિસેમ્બરના રિસેપ્શન યોજાયું હતું. હોટલ રેડિસન બ્લૂમાં યોજાયેલા રિસેપ્શનમાં પંજાબી ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકાર સામેલ થયા હતા. આ સમયે કપિલ શર્માના ભાઈ અશોક શર્માએ કપિલ-ગિન્નીના હનિમૂન પ્લાનનો ખુલાસો કર્યો હતો. અશોકે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કપિલ અને ગિન્ની હનિમૂન માટે યુકે જવાના છે. જોકે આ પહેલા કપલ મુંબઈ જશે.

ક્યારે હનિમૂન પર જશે કપિલ શર્મા અને ગિન્ની


- અશોક શર્માએ જણાવ્યું હતું કે, કપિલ અને ગિન્ની મુંબઈમાં બોલિવૂ઼ડ સેલેબ્સ માટે એક રિસેપ્શન આપશે, જે 24 ડિસેમ્બરના રોજ યોજાશે. કપિલ અને ગિન્ની આ રિસેપ્શન બાદ જ હનિમૂન માટે નીકળશે.
- ઉલ્લેખનીય છે કે, કપિલ અને ગિન્નીએ 12 ડિસેમ્બરે જાલંધરમાં હિંદુ રિવાજ અનુસાર અને 13 ડિસેમ્બરના શિખ વિધિથી આનંદ કારજ થકી લગ્ન જીવનનો પ્રારંભ કર્યો હતો.
- એક અહેવાલ અનુસાર, કપિલના વેડિંગ રિસેપ્શન આસપાસ જ તેનો નવો શો ‘ધ કપિલ શર્મા શો-2’ ઓન એર થઈ શકે છે. જોકે ચેનલ દ્વારા હજીસુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

1500થી વધુ મેહમાન થયા સામેલ


- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિસેપ્શન પાર્ટીમાં 1500થી વધુ મેહમાનો સામેલ થયા હતા.
- આ તમામ મેહમાનોને એન્ટ્રી માટે મોકલવામાં આવેલા ચિપવાળા ઈનવિટેશન કાર્ડ સ્વાઈપ કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.
- મેહમાનો માટે 150 પ્રકારના પકવાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પકવાનોને તૈયાર કરવા મેક્સિકો, થાઈલેન્ડ, અફઘાનિસ્તાન, ચીન, ટર્કી, ઈટાલી, કાશ્મીર અને સાઉથ ઈન્ડિયાથી શેફ બોલાવવામાં આવ્યા હતા.

(આગળની સ્લાઈડ્સમાં જુઓ કપિલના રિસેપ્શનમાં સામેલ થયા સેલિબ્રિટિ ગેસ્ટની તસવીરો....)

રિસેપ્શનમાં ઈશા અંબાણી અને આનંદ પિરામલ વચ્ચે જોવા મળી રોમાન્ટિક Chemistry, હાથમાં હાથ નાખી કરી એન્ટ્રી

પંજાબી કોમેડિયન કરમજીત અનમોલ.
પંજાબી કોમેડિયન કરમજીત અનમોલ.
કપિલનો મિત્ર અને પંજાબી સિંગર તેજી સંધૂ.
કપિલનો મિત્ર અને પંજાબી સિંગર તેજી સંધૂ.
પંજાબી એક્ટ્રેસ જપજી ખૈહરા.
પંજાબી એક્ટ્રેસ જપજી ખૈહરા.
પંજાબી સિંગર અને એક્ટર બબ્બૂ માન.
પંજાબી સિંગર અને એક્ટર બબ્બૂ માન.
પંજાબી સિંગર કલેર કૈંથ.
પંજાબી સિંગર કલેર કૈંથ.
પંજાબી સિંગર નચિતર ગિલ.
પંજાબી સિંગર નચિતર ગિલ.
શિરોમણી નાટ્યકાર કેવર ઘાલીવાલ.
શિરોમણી નાટ્યકાર કેવર ઘાલીવાલ.
અકાળીદળના ધારાસભ્ય બિક્રમજીત સિંહ મજીઠિયા.
અકાળીદળના ધારાસભ્ય બિક્રમજીત સિંહ મજીઠિયા.
કપિલના માતા જનક રાની.
કપિલના માતા જનક રાની.
કપિલના ભાઈ અશોક શર્મા.
કપિલના ભાઈ અશોક શર્મા.
પંજાબના પ્રથમ પોપસ્ટાર એવા મલકીત સિંહ.
પંજાબના પ્રથમ પોપસ્ટાર એવા મલકીત સિંહ.
સાંસદ ભગવંત માન.
સાંસદ ભગવંત માન.
પંજાબી સિંગર દલેર મહેંદી.
પંજાબી સિંગર દલેર મહેંદી.
પંજાબી સિંગર, એક્ટ્રેસ-એંકર સતિંદર સતી.
પંજાબી સિંગર, એક્ટ્રેસ-એંકર સતિંદર સતી.
પંજાબી સિંગર સતિંદર સરતાજ.
પંજાબી સિંગર સતિંદર સરતાજ.
કપિલની બહેન પૂજા.
કપિલની બહેન પૂજા.
X
કપિલ શર્મા અને ગિન્ની ચતરથ મિત્રો સાથે રિસેપ્શન દરમિયાન.કપિલ શર્મા અને ગિન્ની ચતરથ મિત્રો સાથે રિસેપ્શન દરમિયાન.
પંજાબી કોમેડિયન કરમજીત અનમોલ.પંજાબી કોમેડિયન કરમજીત અનમોલ.
કપિલનો મિત્ર અને પંજાબી સિંગર તેજી સંધૂ.કપિલનો મિત્ર અને પંજાબી સિંગર તેજી સંધૂ.
પંજાબી એક્ટ્રેસ જપજી ખૈહરા.પંજાબી એક્ટ્રેસ જપજી ખૈહરા.
પંજાબી સિંગર અને એક્ટર બબ્બૂ માન.પંજાબી સિંગર અને એક્ટર બબ્બૂ માન.
પંજાબી સિંગર કલેર કૈંથ.પંજાબી સિંગર કલેર કૈંથ.
પંજાબી સિંગર નચિતર ગિલ.પંજાબી સિંગર નચિતર ગિલ.
શિરોમણી નાટ્યકાર કેવર ઘાલીવાલ.શિરોમણી નાટ્યકાર કેવર ઘાલીવાલ.
અકાળીદળના ધારાસભ્ય બિક્રમજીત સિંહ મજીઠિયા.અકાળીદળના ધારાસભ્ય બિક્રમજીત સિંહ મજીઠિયા.
કપિલના માતા જનક રાની.કપિલના માતા જનક રાની.
કપિલના ભાઈ અશોક શર્મા.કપિલના ભાઈ અશોક શર્મા.
પંજાબના પ્રથમ પોપસ્ટાર એવા મલકીત સિંહ.પંજાબના પ્રથમ પોપસ્ટાર એવા મલકીત સિંહ.
સાંસદ ભગવંત માન.સાંસદ ભગવંત માન.
પંજાબી સિંગર દલેર મહેંદી.પંજાબી સિંગર દલેર મહેંદી.
પંજાબી સિંગર, એક્ટ્રેસ-એંકર સતિંદર સતી.પંજાબી સિંગર, એક્ટ્રેસ-એંકર સતિંદર સતી.
પંજાબી સિંગર સતિંદર સરતાજ.પંજાબી સિંગર સતિંદર સરતાજ.
કપિલની બહેન પૂજા.કપિલની બહેન પૂજા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App