Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » કામ્યાએ શેર કરી બિકીની તસવીર I TV Actress Kamya Seen in Bikini

Tvની જબરી સાસુનો સેન્સેશનલ અંદાજ, ને કહ્યું, ''મને નથી કોઈ જાતની શરમ''

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 06:31 PM

આજકાલ સેલિબ્રિટી એક્ટ્રેસને બિકીની તસવીર પોસ્ટ કરવાને કારણે ટ્રોલીંગનો ભોગ બનવું પડતું હોય છે

  • કામ્યાએ શેર કરી બિકીની તસવીર I TV Actress Kamya Seen in Bikini
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટ્રેસ કામ્યા પંજાબી.

    મુંબઈઃ ટીવી સીરિયલ ‘કહેતા હૈ દિલ’થી પોતાના કરિયરનો પ્રારંભ કરનારી એક્ટ્રેસ કામ્યા પંજાબી હવે માતાના રોલમાં જોવા મળી રહી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની એક બિકીની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. કામ્યા પંજાબી તસવીરમાં બિકીની પહેરી સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરવાની સાથે સાથે કામ્યાએ લખ્યું હતું કે, ‘મારી ભૂલ, મારુ સિલેક્શન, કોઈ પછતાવો નહીં’ આજકાલ સેલિબ્રિટી એક્ટ્રેસને બિકીની તસવીર પોસ્ટ કરવાને કારણે ટ્રોલીંગનો ભોગ બનવું પડતું હોય છે, આ જ કારણે કામ્યાએ બિકીની તસવીર સાથે આવું કેપ્શન આપી ટ્રોલર્સને પહેલાથી ચેતવી દીધા હતા.

    નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે કામ્યા......

    - કામ્યાએ અંદાજે 16 વર્ષથી ટીવી સીરિયલ્સમાં કામ કરી રહી છે. હાલ તે સીરિયલ ‘શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી’માં તે પ્રીતોના રોલમાં જોવા મળી હતી. આ ઉપરાંત કામ્યા ‘કોમેડી સર્કસ’,‘બિગ બોસ સીઝન-7’ અને ‘બોક્સ ક્રિકેટ લીગ’ જેવા શોમાં ભાગ લઈ ચૂકી છે. કામ્યા પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. તે પ્રત્યૂષા બેનર્જીની ખાસ મિત્ર હતી અને તેના નિધન બાદ તામ કાયદાકીય કાર્યવાહીમાં મદદ કરી હતી. જોકે પ્રત્યૂષાની મોતનું રહસ્ય હજુપણ સામે આવ્યું નથી. તેણે પ્રત્યૂષાના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં પ્રેમમાં આંધળા ન બનવા અને ઘરેલૂ હિંસાને અટકાવવા લોકોને અપીલ કરી હતી.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ, ટીવી એક્ટ્રેસની વધુ બોલ્ડ તસવીરો.......)

  • કામ્યાએ શેર કરી બિકીની તસવીર I TV Actress Kamya Seen in Bikini
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટ્રેસ કામ્યા પંજાબીએ શેર કરી બિકીની તસવીર.
  • કામ્યાએ શેર કરી બિકીની તસવીર I TV Actress Kamya Seen in Bikini
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટ્રેસ કામ્યા પંજાબી.
  • કામ્યાએ શેર કરી બિકીની તસવીર I TV Actress Kamya Seen in Bikini
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટ્રેસ કામ્યા પંજાબી.
  • કામ્યાએ શેર કરી બિકીની તસવીર I TV Actress Kamya Seen in Bikini
    એક્ટ્રેસ કામ્યા પંજાબી.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending