Do you know: 'યે હૈં મહોબ્બતે'ના થયા 1500 એપિસોડ, 'તારક મહેતા..'નો શો જોતા જોતા બાળકો થઈ ગયા જવાન

ટીવી સીરિયલ 'યે હૈ મોહબ્બતે'ના 1500 એપિસોડ પૂરા થતાં સ્ટારકાસ્ટે પાર્ટી એન્જોય કરી

divyabhaskar.com | Updated - Jul 27, 2018, 07:14 PM
longest tv serial of tv history

મુંબઈ: ટીવી સીરિયલ 'યે હૈ મોહબ્બતે'ના 1500 એપિસોડ પૂરા થતાં સ્ટારકાસ્ટે પાર્ટી એન્જોય કરી. સીરિયલમાં ઇશિતા, રમન ભલ્લા અને શગુનના પાત્ર ઘણા લોકપ્રિય થયા છે. જોકે, ટીવીની દુનિયામાં સૌથી લાંબી ચાલનાર સીરિયલની વાત કરીએ તો આ રેકોર્ડ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના નામે છે. આ સીરિયલે હાલમાં જ 2700 એપિસોડ પૂરા કર્યા. જાન્યુઆરી, 2009માં શરૂ થનાર આ સીરિયલ છેલ્લા 9 વર્ષથી ચાલે છે. શરૂઆતમાં આ સીરિયલમાં હિના ખાન અને કરણ મહેરા લીડ રોલમાં હતા. તેમણે સીરિયલ છોડી દીધા પછી હાલ મોહસિન ખાન અને શિવાંગી જોશી કામ કરે છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ પણ 28 જુલાઈના રોજ 10 વર્ષ પૂર્ણ કર્યાં છે. આ સીરિયલ જોતા બાળકો હવે જવાન થઈ ગયા છે.


આ સીરિયલ છે સૌથી લાંબીઃ
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ઉપરાંત ઘણી ટીવી સીરિયલ્સ છે, જે સૌથી લાંબા સમય સુધી ચાલી છે. જેમાં 'બાલિકા વધૂ', 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'સાથ નિભાના સાથિયા', 'સસુરાલ સિમર કા' અને 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' જેવી સીરિયલ સામેલ છે. જેમાંથી હવે ઘણી સીરિયલનું પ્રસારણ બંધ થઇ ગયું છે. આ પેકેજમાં આપણે જોઇશું સૌથી વધુ સમય ચાલનાર ટીવી સીરિયલ વિશે.

'ચાલુ પાંડે'ને કારણે 'ડૉ. હાથી'ને મળ્યો હતો 'તારક મહેતા..'માં રોલ, 2010માં 25 દિવસ રહ્યા હતા વેન્ટિલેટર પર

X
longest tv serial of tv history
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App