Home » Bollywood » TV » Latest Masala » Ikyawann Actress Prachi Return For Shooting After Getting Treatment

શૂટિંગ દરમિયાન TV એક્ટ્રેસ સાથે અચાનક જ થયું આમ, કૂતરાએ ભર્યાં બચકા

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 10:47 AM

એક્ટ્રેસને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવી, ઈંજેક્શન લીધા બાદ ફરી કરી શૂટિંગ

  • Ikyawann Actress Prachi Return For Shooting After Getting Treatment
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    શોની શૂટિંગ દરમિયાન આમ કૂતરાએ પ્રાચી પર કર્યો હુમલો.

    મુંબઈઃ ટીવી સીરિયલ ‘ઈક્યાવન’માં લીડ રોલ પ્લે કરતી પ્રાચી તેહલાન એક દુર્ધટનાનો શિકાર બની હતી. વાસ્તવમાં એક્ટ્રેસ અપકમિંગ એપિસોડની શૂટિંગ બે જર્મન શેપર્ડ કૂતરાઓ સાથે કરી રહી હતી. અચાનક જ તેમાંથી એક કૂતરાએ તેની પર અચાનક હુમલો કરી દીધો.

    કૂતરાએ પ્રાચીને પગમાં બચકું ભર્યું...


    - પ્રાચી કૂતરાઓ સાથે શૂટિંગ કરી રહી હતી. તેના હાથમાં એક મોટો ડંડો હતો. સીન અનુસાર તે કૂતરાઓને ભગાડી રહી હતી, પરંતુ તેમાંથી એક કૂતરાએ પ્રાચી પર હુમલો કરી પગમાં બચકું ભર્યું.
    - પ્રાચીને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવામાં આવી. જ્યાં તેને બે ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. ડૉક્ટરે વધુ પાંચ ઈન્જેક્શન લેવા પડશે તેવી વાત પણ જણાવી હતી. આ ઘટના બાદ પણ પ્રાચીએ શૂટિંગ અટકાવી નહોતી.
    - ઘટના અંગે પ્રાચીએ જણાવ્યું કે, તેનો રોલ શોમાં બહાદુર યુવતીનો છે, એવો સીન કરવાનો હતો કે કૂતરાથી તેને ડર લાગતો નથી. આ સમયે જ કૂતરાએ તેની પર હુમલો કર્યો હતો. શોમાં પ્રાચીના રોલનું નામ સુશીલ છે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.......)

  • Ikyawann Actress Prachi Return For Shooting After Getting Treatment
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    તસવીરમાં શો માટે સીન શૂટ કરતી પ્રાચી તેહલાન.

  • Ikyawann Actress Prachi Return For Shooting After Getting Treatment
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    - શોના કો-સ્ટાર્સ સાથે પ્રાચી તેહલાન.

  • Ikyawann Actress Prachi Return For Shooting After Getting Treatment
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    - શોના કો-સ્ટાર્સ સાથે પ્રાચી તેહલાન.

  • Ikyawann Actress Prachi Return For Shooting After Getting Treatment

    - પ્રાચી તેહલાન.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ