Forbes India Celebrity 100 લિસ્ટઃ ભારતી સિંહથી લઈ સુનીલ ગ્રોવર અને કૃષ્ણા અભિષેક જેવા કોમેડિયન છે સામેલ, નથી તો માત્ર કપિલ શર્મા

ટીવીના 8 સેલેબ્સે મેળવ્યું ટોપ 100માં સ્થાન

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 03:29 PM
ભારતી સિંહ.
ભારતી સિંહ.

મુંબઈઃ ફોર્બ્સે 2018માં સૌથી વધુ કમાણી કરનારા ભારતીય સેલેબ્સની લિસ્ટ જાહેર કરી દીધી છે. આ લિસ્ટ 1 ઓક્ટોબર 2017 થી 30 સપ્ટેમ્બર 2018ની વચ્ચે સેલેબ્સ દ્વારા કરવામાં આવેલી કમાણીના આધાર પર તૈયાર કરવામાં આવી છે. દેશના ઘણા સેલેબ્સ વચ્ચે હિન્દી ટીવી વર્લ્ડના કલાકારોએ પણ આ લેસ્ટમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. લિસ્ટમાં સામેલ ભારતી સિંહની કમાણીમાં વઘારો થયો છે. તે લિસ્ટમાં 74માં ક્રમે છે. તેની વાર્ષિક કમાણી 13.95 કરોડ રૂપિયા રહી છે. ખાસ વાત એ છે કે ફોર્બ્સની આ લિસ્ટમાંથી કપિલ શર્માનું નામ ગાયબ છે. ગતવર્ષે કપિલ આ લિસ્ટમાં 18મા ક્રમે (48 કરોડ રૂપિયા વાર્ષિક કમાણી સાથે) હતો. જ્યારે તે 2016ની ફોર્બ્સ 100ની આ લિસ્ટમાં 11 ક્રમે (30.17 કરોડ વાર્ષિક કમાણી સાથે) હતો. કપિલ શર્મા 12 ડિસેમ્બરના ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

કપિલના શોમાં કામ કરશે કૃષ્ણા અભિષેક-ભારતી સિંહ


- Forbes India Celebrity 100 લિસ્ટમાં કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહને સ્થાન મળ્યું છે. જ્યારે આ બંને જે કપિલ શર્માના અપકમિંગ શોમાં કામ કરવા જઈ રહ્યાં છે તેનું જ નામ લિસ્ટમાં નથી.
- જોકે તેનું કારણ કપિલ શર્માનો ખરાબ સમયગાળો છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન તે ઘણા વિવાદોમાં અને તણાવમાં સપડાયેલો રહ્યો હતો. ફોર્બ્સની લિસ્ટમાં સામેલ અન્ય એક કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે થયેલા વિવાદથી કપિલનો ખરાબ સમય શરૂ થયો હતો.
- કપિલ શર્મા સાથે સુનીલના ઝઘડાથી ‘ધ કપિલ શર્મા શો’ પ્રથમ સીઝનની આખી ટીમમાં ભાગલા પડી ગયા હતા. કીકૂ શારદા અને ચંદન પ્રભાકર સિવાય તમામ સાથીઓ કપિલને છોડી ગયા હતા. તે પછી કપિલનો નવો શો ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા’ પણ શરૂ થતાની સાથે જ બંધ થઈ ગયો. જે પછી કપિલ તણાવમાં રહેવા લાગ્યો અને તેનું વજન પણ સતત વધવા લાગ્યું હતું. આ ઉપરાંત તે એક એડિટરને ગાળો આપવાના કારણે પણ વિવાદોમાં રહ્યો હતો.
- જોકે હવે કપિલના ખરાબ સમયનો અંત આવતો હોવાનું લાગી રહ્યું છે. તે 12 ડિસેમ્બરના લગ્ન કરવા જઈ રહ્યો છે, આ ઉપરાંત તેનો નવો શો ‘ધ કપિલ શર્મા શો’ સીઝન-2 પણ આવી રહ્યો છે.

(આગળની સ્લાઈડ્સમાં જાણો Forbes India Celebrity 100 લિસ્ટમાં સામેલ અન્ય ટીવી સેલેબ્સ વિશે...)

પ્રિયંકાએ 13 વર્ષ મોટા એક્ટર માટે ઘરે રાખી હતી પાર્ટી, તે દર અડધા કલાકે પૂછતો હતો-‘મારી સાથે લગ્ન કરીશ?’

સુનીલ ગ્રોવર આ વર્ષે ફિલ્મ ‘પટાખા’માં પણ જોવા મળ્યો હતો.
સુનીલ ગ્રોવર આ વર્ષે ફિલ્મ ‘પટાખા’માં પણ જોવા મળ્યો હતો.
એક્ટર કરન કુંદ્રા.
એક્ટર કરન કુંદ્રા.
કૃષ્ણા અભિષેક હવે કપિલ શર્માના શોમાં જોવા મળશે.
કૃષ્ણા અભિષેક હવે કપિલ શર્માના શોમાં જોવા મળશે.
રામ કપૂર છેલ્લે ફિલ્મ ‘લવયાત્રી’માં જોવા મળશે.
રામ કપૂર છેલ્લે ફિલ્મ ‘લવયાત્રી’માં જોવા મળશે.
અલી અસગર હવે સુનીલ સાથે વધુ કામ કરે છે તથા પોતાના અન્ય પ્રોજેક્ટ્સ પણ કરતો રહે છે.
અલી અસગર હવે સુનીલ સાથે વધુ કામ કરે છે તથા પોતાના અન્ય પ્રોજેક્ટ્સ પણ કરતો રહે છે.
એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી.
એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી.
AIB તાજેતરમાં MeToo કેમ્પેનના કારણે વિવાદોમાં રહ્યું હતું.
AIB તાજેતરમાં MeToo કેમ્પેનના કારણે વિવાદોમાં રહ્યું હતું.
X
ભારતી સિંહ.ભારતી સિંહ.
સુનીલ ગ્રોવર આ વર્ષે ફિલ્મ ‘પટાખા’માં પણ જોવા મળ્યો હતો.સુનીલ ગ્રોવર આ વર્ષે ફિલ્મ ‘પટાખા’માં પણ જોવા મળ્યો હતો.
એક્ટર કરન કુંદ્રા.એક્ટર કરન કુંદ્રા.
કૃષ્ણા અભિષેક હવે કપિલ શર્માના શોમાં જોવા મળશે.કૃષ્ણા અભિષેક હવે કપિલ શર્માના શોમાં જોવા મળશે.
રામ કપૂર છેલ્લે ફિલ્મ ‘લવયાત્રી’માં જોવા મળશે.રામ કપૂર છેલ્લે ફિલ્મ ‘લવયાત્રી’માં જોવા મળશે.
અલી અસગર હવે સુનીલ સાથે વધુ કામ કરે છે તથા પોતાના અન્ય પ્રોજેક્ટ્સ પણ કરતો રહે છે.અલી અસગર હવે સુનીલ સાથે વધુ કામ કરે છે તથા પોતાના અન્ય પ્રોજેક્ટ્સ પણ કરતો રહે છે.
એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી.એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી.
AIB તાજેતરમાં MeToo કેમ્પેનના કારણે વિવાદોમાં રહ્યું હતું.AIB તાજેતરમાં MeToo કેમ્પેનના કારણે વિવાદોમાં રહ્યું હતું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App