પતિ સાથે ભારતી સિંહે તો બહેન સાથે કૃષ્ણા અભિષેકે એન્જોય કરી સંગીત સેરેમની, પોતાના સંગીતમાં ડાન્સ કરતો જોવા મળ્યો કપિલ શર્મા, સેરેમનીની Inside Pics

કપિલ શર્માની સંગીત સેરેમનીમાં સામેલ થયા દિગ્ગજ કોમેડિયન્સ.
કપિલ શર્માની સંગીત સેરેમનીમાં સામેલ થયા દિગ્ગજ કોમેડિયન્સ.
કપિલના સંગીતમાં કૃષ્ણા અભિષેક અને પતિ હર્ષ સાથે ભારતી સિંહ.
કપિલના સંગીતમાં કૃષ્ણા અભિષેક અને પતિ હર્ષ સાથે ભારતી સિંહ.
રાતે 10 વાગે શરૂ થયેલી સંગીત સેરેમની સવારે 5.30 વાગ્યા સુધી ચાલી હતી.
રાતે 10 વાગે શરૂ થયેલી સંગીત સેરેમની સવારે 5.30 વાગ્યા સુધી ચાલી હતી.
કપિલ પણ પોતાના સંગીતમાં ભાંગડા કરતો જોવા મળ્યો હતો.
કપિલ પણ પોતાના સંગીતમાં ભાંગડા કરતો જોવા મળ્યો હતો.
બહેન આરતી સિંહ સાથે કૃષ્ણા અભિષેક સંગીત સેરેમનીમાં સામેલ થયો હતો.
બહેન આરતી સિંહ સાથે કૃષ્ણા અભિષેક સંગીત સેરેમનીમાં સામેલ થયો હતો.
જાગો સેરેમની દરમિયાન ‘લૈલા મેં લૈલા’ અને ‘પિયા તૂ અબ તો આજા’ જેવા ગીતો વાગ્યા હતા જેની પર શર્મા અને ગિન્ની પરિવારની મહિલાઓ જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
જાગો સેરેમની દરમિયાન ‘લૈલા મેં લૈલા’ અને ‘પિયા તૂ અબ તો આજા’ જેવા ગીતો વાગ્યા હતા જેની પર શર્મા અને ગિન્ની પરિવારની મહિલાઓ જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

divyabhaskar.com

Dec 12, 2018, 04:31 PM IST

મુંબઈઃ મંગળવારે રાતે અમૃતસરમાં કપિલ શર્મા અને ગિન્ની ચતરથની સંગીત સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં લોકપ્રિય સિંગર રિચા શર્મા અને તેમની સાથે અન્ય સિંગર્સે દુર્ગાજી સાથે શિવ અને ભગવાન કૃષ્ણના ભજન ગાયા હતા. સેરેમનીની ઈનસાઈડ તસવીરો સામે આવી છે જેમાં કપિલ અને તેના સાથી મિત્રો તથા પરિવારજનો ઘણી મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. ભારતી સિંહ પોતાના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે તો બહેન આરતી સિંહ સાથે કૃષ્ણા અભિષેક સંગીત સેરેમનીમાં સામેલ થયો હતો. કપિલની ઓનસ્ક્રિન વાઈફ સુમોના ચક્રવર્તી અને તેની સાથે સ્ટેન્ડઅપ કોમેડિયન સુદેશ લેહરી પણ સામેલ થયા હતા. આ દરમિયાન કપિલની માતા પણ મા જનકરાની ભક્તિમાં લીન થઈ નૃત્ય કરતા જોવા મળ્યા હતા. જ્યારે કપિલ પણ પોતાના સંગીતમાં ભાંગડા કરતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે 12 ડિસેમ્બરના રોજ કપિલના લગ્ન થવા જઈ રહ્યાં છે. કપિલે માર્ચ 2017માં ગિન્ની સાથેના અફેરની વાત સ્વીકારી હતી.

કપિલના લગ્નમાં સામેલ નહીં થાય સિદ્ધુ


- કપિલ શર્માના નિકટના વ્યક્તિ એવા નવજોત સિંહ સિદ્ધુ તેના લગ્નમાં સામેલ નહીં થાય, તે સંગીત સેરેમનીમાં પણ જોવા મળ્યા નહોતા અને ફંક્શન વેન્યૂ પાસે જ સિદ્ધુનું ઘર આવેલું છે.
- વાસ્તવમાં સિદ્ધુ કોઈ કામ અર્થે પંજાબની બહાર છે અને આ કારણે જ તેઓ લગ્નમાં સામેલ થઈ શકશે નહીં.

‘લૈલા મૈં લૈલા’ જેવી ગીતો પર ડાન્સ કરતી જોવા મળી મહિલાઓ


- સંગીત પહેલા થયેલી જાગો સેરેમની દરમિયાન ‘લૈલા મેં લૈલા’ અને ‘પિયા તૂ અબ તો આજા’ જેવા ગીતો વાગ્યા હતા જેની પર શર્મા અને ગિન્ની પરિવારની મહિલાઓ જબરદસ્ત ડાન્સ કર્યો હતો. રાતે 10 વાગે શરૂ થયેલી સંગીત સેરેમની સવારે 5.30 વાગ્યા સુધી ચાલી હતી. કપિલ-ગિન્ની પણ સાથે બેસી ભજનનો એન્જોય કરતા જોવા મળ્યા.

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની આ લોકપ્રિય એક્ટ્રેસની થઈ વિદાય, મંદિરમાં કર્યાં એક્ટર બૉયફ્રેન્ડ સાથે લગ્ન

X
કપિલ શર્માની સંગીત સેરેમનીમાં સામેલ થયા દિગ્ગજ કોમેડિયન્સ.કપિલ શર્માની સંગીત સેરેમનીમાં સામેલ થયા દિગ્ગજ કોમેડિયન્સ.
કપિલના સંગીતમાં કૃષ્ણા અભિષેક અને પતિ હર્ષ સાથે ભારતી સિંહ.કપિલના સંગીતમાં કૃષ્ણા અભિષેક અને પતિ હર્ષ સાથે ભારતી સિંહ.
રાતે 10 વાગે શરૂ થયેલી સંગીત સેરેમની સવારે 5.30 વાગ્યા સુધી ચાલી હતી.રાતે 10 વાગે શરૂ થયેલી સંગીત સેરેમની સવારે 5.30 વાગ્યા સુધી ચાલી હતી.
કપિલ પણ પોતાના સંગીતમાં ભાંગડા કરતો જોવા મળ્યો હતો.કપિલ પણ પોતાના સંગીતમાં ભાંગડા કરતો જોવા મળ્યો હતો.
બહેન આરતી સિંહ સાથે કૃષ્ણા અભિષેક સંગીત સેરેમનીમાં સામેલ થયો હતો.બહેન આરતી સિંહ સાથે કૃષ્ણા અભિષેક સંગીત સેરેમનીમાં સામેલ થયો હતો.
જાગો સેરેમની દરમિયાન ‘લૈલા મેં લૈલા’ અને ‘પિયા તૂ અબ તો આજા’ જેવા ગીતો વાગ્યા હતા જેની પર શર્મા અને ગિન્ની પરિવારની મહિલાઓ જબરદસ્ત ડાન્સ કર્યો હતો.જાગો સેરેમની દરમિયાન ‘લૈલા મેં લૈલા’ અને ‘પિયા તૂ અબ તો આજા’ જેવા ગીતો વાગ્યા હતા જેની પર શર્મા અને ગિન્ની પરિવારની મહિલાઓ જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી