• Home
  • Bollywood
  • TV
  • newlyweds tied the knot on 12th December 2018 in Jalandhar and hosted a reception in Amritsar

Bollywood / રિસેપ્શનમાં જોવા મળ્યો કપિલ શર્મા-ગિન્નીનો સ્ટનિંગ અવતાર, સામેલ થયા અનિલ કપૂરથી કૃષ્ણા અભિષેક સુધીના સેલેબ્સ

TVની ચંદ્રમુખી ચૌટાલાથી લઈ કપિલની ઓનસ્ક્રિન Wife સહિતના સ્ટાર્સ રિસેપ્શનમાં થયા સામેલ

divyabhaskar.com | Updated - Dec 24, 2018, 10:34 PM
કપિલ શર્મા-ગિન્ની ચતરથ (ડાબે) અને કૃષ્ણા અભિષેક સંપૂર્ણ પરિવાર સાથે.
કપિલ શર્મા-ગિન્ની ચતરથ (ડાબે) અને કૃષ્ણા અભિષેક સંપૂર્ણ પરિવાર સાથે.

મુંબઈઃ ટેલિવૂડ એક્ટર કપિલ શર્માએ 12 ડિસેમ્બરના રોજ શીખ તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ કપિલ શર્માએ અમૃતસરમાં રેડિસન બ્લૂ હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજ્યું હતું. આ રિસેપ્શનમાં કપિલ શર્માએ ઢોલની થાપે પત્ની ગિન્ની સાથે ડાન્સ કર્યો હતો. હવે કપિલ શર્મા અને ગિન્ની ચતરથે મુંબઈમાં પોતાનું બીજું વેડિંગ રિસેપ્શન રાખ્યું છે જેમાં બોલિવૂડ સેલેબ્સ સામેલ થવા જઈ રહ્યાં છે. આ રિસેપ્શનના એન્ટ્રીને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો. રિસેપ્શનમાં સૌપ્રથમ મ્યુઝિક કમ્પોઝર અનુ મલિક પહોંચ્યા હતા. આ રિસેપ્શનમાં સલમાન ખાનથી લઈ સુનીલ ગ્રોવર સુધીના સેલેબ્સ સામેલ થશે તેવી આશા છે.

રિસેપ્શનમાં સામેલ થયા આ મહેમાનો...

- રિસેપ્શનમાં કપિલ શર્મા અને ગિન્ની ચતરથનો સ્ટનિંગ અવતાર જોવા મળ્યો હતો. કપિલ અને ગિન્નીએ રિસેપ્શન વેન્યૂ પર હાથમાં હાથ નાખી એન્ટ્રી કરી હતી.

- કપિલ શર્મા કોમેડિયન હોવાની સાથે-સાથે તેનો સિંગિંગ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. તેના શોમાં ઘણા સિંગર આવતા રહ્યાં છે. તેના લગ્નમાં સિંગર-મ્યૂઝિક કમ્પોઝર અનુ મલિક સૌપ્રથમ પહોંચ્યા હતા.

- કપિલના રિસેપ્શનમાં બોલિવૂડ એક્ટર મનોજ વાજપેઈ, સિંગર કૈલાશ ખેર, બર્થડે બૉય અનિલ કપૂર અને સાયના નેહવાલ પણ સામેલ થયા.

- આ રિસેપ્શનમાં સોહેલ ખાન પિતા સલીમ ખાન સાથે, રાહુલ મહાજન પોતાની પત્ની નતાલ્યા ઈલિના સાથે, કપિલની મિત્ર રિચા શર્મા, શેખર રવજાની, કરન જોહર-કાર્તિક આર્યન પણ પહોંચ્યા હતા.

- કપિલનો એક સમયનો દુશ્મન અને હવે મિત્ર એવો કૃષ્ણા અભિષેક પરિવાર સાથે, કપિલની ઓનસ્ક્રિન વાઈફ સુમોના ચક્રવર્તી, Tvની ચંદ્રમુખી ચૌટાલા, અર્ચના પુરન સિંહ સહિતના સેલેબ્સ સામેલ થયા હતા.

- આ ઉપરાંત કપિલના રિસેપ્શનમાં જ્હોની લિવર દીકરી સાથે, બપ્પી લહેરી પત્ની સાથે, ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર તથા તુષાર કપૂર, ભારતી સિંહ-હર્ષ લિમ્બાચિયા, બોની કપૂર, વત્સલ સેઠ-ઈસિતા દત્તા, મંજરી ફડણીસ, રાજુ શ્રીવાસ્તવ અને કપિલના અન્ય કોમેડિયન મિત્રો તથા બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા.

લગ્નમાં સામેલ થયા હતા આ સેલેબ્સઃ


લગ્નમાં કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી, ભારી સિંહ, ગુરદાસ માન, આરતી સિંહ, હર્ષ લિમ્બાચિયા, રાજીવ ઠાકુર, સિંગર રીચા શર્મા આવ્યા હતાં.

180 કરોડનો માલિકઃ


કપિલ શર્મા અંદાજે 180 કરોડની સંપત્તિનો માલિક છે. તે પોતાના શો માટે એક દિવસના 75-85 લાખ રૂપિયા ચાર્જ કરે છે. 2016માં કપિલે ટ્વિટ કરી હતી કે તેણે પાંચ વર્ષમાં 15 કરોડનો ટેક્સ ભર્યો છે.

સારા-ઈશાનથી જાહન્વી કપૂર સુધી, 2018માં આ 10 એક્ટર્સે કર્યું ધમાકેદાર ડેબ્યૂ, એક TV એક્ટ્રેસ ફિલ્મ્સમાં આવી જેની માતા-દાદા રહ્યાં છે થિએટર આર્ટિસ્ટ

અનિલ કપૂર (ડાબે) અને મનોજ વાજપેઈ,
અનિલ કપૂર (ડાબે) અને મનોજ વાજપેઈ,
રાહુલ મહાજન પત્ની સાથે (ડાબે) અને સોહેલ ખાન પિતા સલીમ ખાન સાથે.
રાહુલ મહાજન પત્ની સાથે (ડાબે) અને સોહેલ ખાન પિતા સલીમ ખાન સાથે.
બેજાન દારૂવાલા (ડાબે) અને સાયના નહેવાલ.
બેજાન દારૂવાલા (ડાબે) અને સાયના નહેવાલ.
અનુ મલિક (ડાબે) અને કૈલાશ ખેર.
અનુ મલિક (ડાબે) અને કૈલાશ ખેર.
રિચા શર્મા અને શેખર રવજાની.
રિચા શર્મા અને શેખર રવજાની.
કપિલ-ગિન્ની રિસેપ્શનના એન્ટ્રેસને આમ ડેકોરેટ કરવામાં આવ્યું.
કપિલ-ગિન્ની રિસેપ્શનના એન્ટ્રેસને આમ ડેકોરેટ કરવામાં આવ્યું.
રેખા, કરન જોહર અને કાર્તિક આર્યન.
રેખા, કરન જોહર અને કાર્તિક આર્યન.
કિર્તી સેનન (ડાબે), સોનુ સૂદ અને અપારશક્તિ ખુરાના સાથે ફરાહ ખાન.
કિર્તી સેનન (ડાબે), સોનુ સૂદ અને અપારશક્તિ ખુરાના સાથે ફરાહ ખાન.
ચંદ્રમુખી ચૌટાલા અને માહિ વીજ પોતાના પતિઓ સાથે.
ચંદ્રમુખી ચૌટાલા અને માહિ વીજ પોતાના પતિઓ સાથે.
અર્ચના પુરણ સિંહ.
અર્ચના પુરણ સિંહ.
X
કપિલ શર્મા-ગિન્ની ચતરથ (ડાબે) અને કૃષ્ણા અભિષેક સંપૂર્ણ પરિવાર સાથે.કપિલ શર્મા-ગિન્ની ચતરથ (ડાબે) અને કૃષ્ણા અભિષેક સંપૂર્ણ પરિવાર સાથે.
અનિલ કપૂર (ડાબે) અને મનોજ વાજપેઈ,અનિલ કપૂર (ડાબે) અને મનોજ વાજપેઈ,
રાહુલ મહાજન પત્ની સાથે (ડાબે) અને સોહેલ ખાન પિતા સલીમ ખાન સાથે.રાહુલ મહાજન પત્ની સાથે (ડાબે) અને સોહેલ ખાન પિતા સલીમ ખાન સાથે.
બેજાન દારૂવાલા (ડાબે) અને સાયના નહેવાલ.બેજાન દારૂવાલા (ડાબે) અને સાયના નહેવાલ.
અનુ મલિક (ડાબે) અને કૈલાશ ખેર.અનુ મલિક (ડાબે) અને કૈલાશ ખેર.
રિચા શર્મા અને શેખર રવજાની.રિચા શર્મા અને શેખર રવજાની.
કપિલ-ગિન્ની રિસેપ્શનના એન્ટ્રેસને આમ ડેકોરેટ કરવામાં આવ્યું.કપિલ-ગિન્ની રિસેપ્શનના એન્ટ્રેસને આમ ડેકોરેટ કરવામાં આવ્યું.
રેખા, કરન જોહર અને કાર્તિક આર્યન.રેખા, કરન જોહર અને કાર્તિક આર્યન.
કિર્તી સેનન (ડાબે), સોનુ સૂદ અને અપારશક્તિ ખુરાના સાથે ફરાહ ખાન.કિર્તી સેનન (ડાબે), સોનુ સૂદ અને અપારશક્તિ ખુરાના સાથે ફરાહ ખાન.
ચંદ્રમુખી ચૌટાલા અને માહિ વીજ પોતાના પતિઓ સાથે.ચંદ્રમુખી ચૌટાલા અને માહિ વીજ પોતાના પતિઓ સાથે.
અર્ચના પુરણ સિંહ.અર્ચના પુરણ સિંહ.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App