Home » Bollywood » TV » Latest Masala » kapil sharma comeback after long time

કમબેક પહેલાં આવો દેખાઈ રહ્યો છે કોમેડી કિંગ કપિલ શર્મા, રક્ષાબંધનની તસવીરો Viral

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 11:04 AM

પોપ્યુલર સ્ટેન્ડ-અપ કોમેડિયન કપિલ શર્મા લાંબા સમયથી લાઈમ-લાઈટથી દૂર છે

  • kapil sharma comeback after long time
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ પોપ્યુલર સ્ટેન્ડ-અપ કોમેડિયન કપિલ શર્મા લાંબા સમયથી લાઈમ-લાઈટથી દૂર છે. અનેક વિવાદોમાં રહ્યા બાદ કપિલે પોતાની જાતને સિલ્વર સ્ક્રિન પરથી દૂર કરી દીધી હતી. હવે, કપિલ શર્મા ટીવી પર કમબેક કરવાનો છે. કમબેક કરતાં પહેલાં કપિલ શર્માની રક્ષાબંધન સેલિબ્રેટ કરતી તસવીરો વાયરલ થઈ છે. કપિલે પોતાના હોમટાઉન અમૃતસરમાં આ તહેવાર સેલિબ્રેટ કર્યો હતો.


    પરિવાર સાથે મળ્યો જોવાઃ
    કપિલ શર્માની જે નવી તસવીરો સામે આવી છે, તેમાં તે પરિવાર સાથે જોવા મળે છે. બહેનની દીકરી સાથે કપિલ શર્મા ઘણો જ ખુશ જોવા મળતો હતો. તેનું વજન વધી ગયું છે પરંતુ તેની તબિયતમાં સુધારો થયો એમ લાગતું હતું. એક તસવીરમાં કપિલ શર્મા માતાને ગિફ્ટ આપતો જોવા મળ્યો છે. ચર્ચા છે કે કપિલ શર્મા ઓક્ટોબર મહિનામાં કમબેક કરવાનો છે.


    ફિટનેસ પર આપે છે ધ્યાનઃ
    હાલમાં કપિલ શર્મા પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે. કપિલ શર્મા પોતાનું વધારેલું વજન ઓછું કરી રહ્યો છે.

    કવિ કુમારના નિધનના મહિના બાદ પણ નથી મળ્યા નવા ડૉ. હાથી, 20થી વધુ કલાકારો આપી ચૂક્યા છે ઓડિશન

  • kapil sharma comeback after long time
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • kapil sharma comeback after long time
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • kapil sharma comeback after long time
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • kapil sharma comeback after long time
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ