Home » Bollywood » TV » Latest Masala » Celebrating Dog batuknath Birthday in Grand Bash

કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી આ DOG, ઈન્સ્ટાગ્રામ પર છે હજારો ફોલોઅર્સ

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 04:23 PM

તાજેતરમાં જ ડોગ બટુકનાથ રાયનો પ્રથમ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

  • Celebrating Dog batuknath Birthday in Grand Bash
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ બિગ બોસ-9 ફેમ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયે તાજેતરમાં જ તેના ડોગ બટુકનાથ રાયનો પ્રથમ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. તાજેતરમાં જ આ બર્થડે સેલિબ્રેશનની તસવીરો કપલે પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં આ બન્ને તેને કેક કપાવતા જોવા મળે છે.

    બટુકનાથનું પણ છે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ


    - કિશ્વર અને સુયશના પેટ બટુકનાથનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. જેના પર તેના 35 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે.
    - ઘણીવાર સુયશ તેના ડોગી બટુકનાથની ડિફરન્ટ એન્ગલ્સની તસવીરો ક્લિક કરીને તને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતો રહે છે.
    - નોંધનીય છે કે, બટુકનાથની બર્થ ડે પાર્ટીમાં ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ પોતાના પેટ્સ લઈને પહોંચ્યા હતા.

    આગળ જુઓ બટુકનાથની વધુ તસવીરો...

  • Celebrating Dog batuknath Birthday in Grand Bash
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Celebrating Dog batuknath Birthday in Grand Bash
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Celebrating Dog batuknath Birthday in Grand Bash
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Celebrating Dog batuknath Birthday in Grand Bash
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Celebrating Dog batuknath Birthday in Grand Bash
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Celebrating Dog batuknath Birthday in Grand Bash
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Celebrating Dog batuknath Birthday in Grand Bash
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ