એકતા કપૂરના ઘરે જામી સ્ટાર્સની ભીડ, બાપ્પાના ચરણોમાં ઝૂકાવ્યું શીશ

ટીવી ક્વિન એકતા કપૂરે પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી છે

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 06:48 PM
ડાબેથી, સાક્ષી તનવર, અલવિરા ખાન, કરન પટેલ-અંકિતા ભાર્ગવ
ડાબેથી, સાક્ષી તનવર, અલવિરા ખાન, કરન પટેલ-અંકિતા ભાર્ગવ

મુંબઈઃ ટીવી ક્વિન એકતા કપૂરે પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી છે. હાલમાં જ એકતા કપૂરના ઘરે ટીવી સેલેબ્સ બાપ્પાના દર્શને આવ્યા હતાં. ટીવી સેલેબ્સ કરન વાહી, કાંચી કૌલ, શબીર આહલુવાલિયા, સાક્ષી તન્વર, સલમાનની બહેન અલવીરા, પ્રેમ ચોપરા, રિદ્ધિમા પંડિત, નીલમ-સમીર, રાકેશ રોશન, પૂજા ગૌર, ક્રિસ્ટલ ડિસોઝા, અનિત હસનંદાની, પરાગ ત્યાગી, મોના સિંહ, કરન પટેલ-અંકિતા ભાર્ગવ, રિત્વિક ધનંજાની સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


'કસૌટી જિંદગી કી 2'માં વ્યસ્તઃ
એકતા કપૂર હાલમાં પોતાની લોકપ્રિય થયેલી સીરિયલ 'કસૌટી જિંદગી કી'ની સિક્વલ લાવી રહી છે. આ સીરિયલનું કોલકાતામાં શૂટિંગ ચાલી રહ્યું છે. આ સીરિયલમાં એરિકા ફર્નાન્ડિઝ પ્રેરણાના રોલમાં જોવા મળશે. જ્યારે પાર્થ સમંથા અનુરાગ બાસુનો રોલ કરી રહ્યો છે. હિના ખાન કોમલિકાનું પાત્ર ભજવાવની છે. આ સીરિયલમાં કોમલિકા એકદમ સેક્સી બતાવવામાં આવશે. હિના ખાન સીરિયલમાં સેક્સી ચોલી પહરશે અને આ ચોલીની તસવીરો એકતા કપૂરે સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી.


(જુઓ, એકતા કપૂરના ઘરે જામી સ્ટાર્સની ભીડ...)

85 કરોડની સંપત્તિની માલિક છે એકતા કપૂર, 4.5 કરોડનું કાર કલેક્શન

નેહા કક્કર પ્રેમી સાથે, કરન વાહી
નેહા કક્કર પ્રેમી સાથે, કરન વાહી
ડાબે, જીતેન્દ્ર, વિશાલ સિંહ
ડાબે, જીતેન્દ્ર, વિશાલ સિંહ
પ્રેમ ચોપરા, અલવિરા
પ્રેમ ચોપરા, અલવિરા
સાક્ષી તનવર, શબ્બીર આહલુવાલિયા પરિવાર સાથે
સાક્ષી તનવર, શબ્બીર આહલુવાલિયા પરિવાર સાથે
નીલમ-સમીર, રિદ્ધિમા પંડિત
નીલમ-સમીર, રિદ્ધિમા પંડિત
પૂજા ગોર-રાજ સિંહ અરોરા, ગૌરવ ગેરા
પૂજા ગોર-રાજ સિંહ અરોરા, ગૌરવ ગેરા
ડાબે, ક્રિસ્ટિલ ડિસોઝા, અનિતા હંસનંદાની
ડાબે, ક્રિસ્ટિલ ડિસોઝા, અનિતા હંસનંદાની
ડાબે, મોના સિંહ, પરાગ ત્યાગી પત્ની સાથે
ડાબે, મોના સિંહ, પરાગ ત્યાગી પત્ની સાથે
ડાબે, રીત્વિક ધનંજાની રાકેશ રોશન
ડાબે, રીત્વિક ધનંજાની રાકેશ રોશન
X
ડાબેથી, સાક્ષી તનવર, અલવિરા ખાન, કરન પટેલ-અંકિતા ભાર્ગવડાબેથી, સાક્ષી તનવર, અલવિરા ખાન, કરન પટેલ-અંકિતા ભાર્ગવ
નેહા કક્કર પ્રેમી સાથે, કરન વાહીનેહા કક્કર પ્રેમી સાથે, કરન વાહી
ડાબે, જીતેન્દ્ર, વિશાલ સિંહડાબે, જીતેન્દ્ર, વિશાલ સિંહ
પ્રેમ ચોપરા, અલવિરાપ્રેમ ચોપરા, અલવિરા
સાક્ષી તનવર, શબ્બીર આહલુવાલિયા પરિવાર સાથેસાક્ષી તનવર, શબ્બીર આહલુવાલિયા પરિવાર સાથે
નીલમ-સમીર, રિદ્ધિમા પંડિતનીલમ-સમીર, રિદ્ધિમા પંડિત
પૂજા ગોર-રાજ સિંહ અરોરા, ગૌરવ ગેરાપૂજા ગોર-રાજ સિંહ અરોરા, ગૌરવ ગેરા
ડાબે, ક્રિસ્ટિલ ડિસોઝા, અનિતા હંસનંદાનીડાબે, ક્રિસ્ટિલ ડિસોઝા, અનિતા હંસનંદાની
ડાબે, મોના સિંહ, પરાગ ત્યાગી પત્ની સાથેડાબે, મોના સિંહ, પરાગ ત્યાગી પત્ની સાથે
ડાબે, રીત્વિક ધનંજાની રાકેશ રોશનડાબે, રીત્વિક ધનંજાની રાકેશ રોશન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App