Bigg Boss: કોઈ વારંવાર કરતું Kiss તો કોઈ કપલ કલાકો સુધી બાથરૂમમાં રહેતું બંધ, જ્યારે સ્પર્ધકોએ પારી કરી તમામ હદ, હરકતો જોઈ એક જોડીની સલમાને જાતે લગાવી હતી ક્લાસ

એક સ્પર્ધકના તો ગર્ભવતી થઈ ગઈ હોવાના સમાચાર આવ્યા હતા સામે

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 04:32 PM
Diandra Soares Got Pregnant During The Show Due to Other Contestant

મુંબઈઃ ‘બિગ બોસ’ની 12મી સીઝન ટૂંકસમયમાં શરુ થવા જઈ રહી છે. શોનું લોન્ચિંગ થઈ ચૂક્યું છે. 16 સપ્ટેમ્બરથી શરુ થતા શોને આ વખતે પણ સલમાન ખાન જ હોસ્ટ કરશે. ટીવીના આ શો પર ઘણા વિવાદ અને લડાઈઓ જોવા મળતી રહે છે. આટલું ન જ નહીં શોના ઘણા સ્પર્ધકો તમામ હદો પાર કરતા એકબીજાને વારંવાર કિસ કરતા અને એકબીજા સાથે ઈન્ટિમેટ થતા જોવા મળે છે. આજે હમે બિગ બોસના વિવાદીત સ્પર્ધકો વિશે જણાવી રહ્યાં છીએ.

સલમાને લગાવી હતી એક જોડીની ક્લાસ


- ‘બિગ બોસ-11’માં બંદગી કાલરા અને પુનીશ શર્માએ પોતાની હૉટ કેમિસ્ટ્રીથી સૌને ચોંકાવ્યા હતા. જ્યારે આ બંને કેમેરા સામે પોતાની તમામ હદો પાર કરવા લાગ્યા ત્યારે સલમાન પણ પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરી શક્યો નહીં અને બંનેની ક્લાસ લગાવી હતી. આ બંને ઘરમાં ઘણીવાર ઈન્ટિમેટ થતા જોવામાં આવ્યા હતા. બંને કલાકો સુધી બાથરૂમમાં બંધ રહેતા હતા.
- ‘બિગ બોસ 8’માં જ્યારે મોડલી અને ટીવી એક્ટ્રેસ ડિઆન્ડ્રા સૌરેસ એવિક્ટ થઈ ત્યારે તેના પ્રેગ્નન્ટ હોવાની ચર્ચાઓ હતી. તેના પ્રેગ્નન્સીના કનેક્શનને ગૌતમ ગુલાટી સાથે જોડવામાં આવી રહ્યાં હતા.
- ગૌતમ અને ડિઆંડ્રા એકબીજાની નિક્ટ હતા અને ઘણીવાર બાથરૂમમાં લોક થતા જોવા મળ્યા હતા.
- સીઝન-7માં તનીષા મુખર્જી અને અરમાન કોહલીની મિત્રતા પણ ચર્ચામાં રહી. બંને એકબીજાને ગળે મળતા અને કિસ કરતા જોવા મળ્યા હતા.
- સીઝન-7માં જ કુશલ ટંડન અને ગૌહર ખાન પર એકબીજાના પ્રેમને જાહેર કરવાની તક છોડતા નહોતા. સુતા પહેલા ગુડનાઈટ કિસ અને મૂડ ઓફ હોવા પર એકબીજાને ગળે લાગતા તેઓ ઘણીવાર જોવા મળ્યા હતા.
- વીણા મલિક અને અસ્મિત પટેલ બિગ બોસ-4માં સાથે જોવા મળ્યા હતા. ઘરમાં બંને ઘણીવાર ઈન્ટિમેટ થયા. મસાજથી લઈ ગળે મળવાર તથા એક જ બેડ પર સુવામાં તેઓ ક્યારેય પાછા પડ્યા નહોતા.
- બિગ બોસની પ્રથમ સીઝન પણ ઘણી ખાસ રહી હતી. જેમાં આર્યન વૈધ અને અનુપમા વર્માની લવ સ્ટોરીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બંનેએ કેમેરા સામે પણ ક્વોલિટી ટાઈમ પસાર કર્યો અને ઘણીવાર કોઝી થતા જોવા મળ્યા હતા.

BJP નેતાએ આપી એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને શ્રદ્ધાંજલી, ન્યૂયોર્ક મળવા પહોંચી ગઈ ફ્રેન્ડ સુઝૈન અને ગાયત્રી

X
Diandra Soares Got Pregnant During The Show Due to Other Contestant
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App