બિગ બોસના સેટ પર જોવા મળી શાહરૂખ-સલમાનની જબરદસ્ત બોન્ડિંગ, બંનેએ ‘ZERO’ગીત પર કર્યો ડાન્સ

શાહરૂખે સ્પર્ધકોને કર્યા સવાસ તો સલમાને લગાવી તેમની ક્લાસ

divyabhaskar.com | Updated - Dec 15, 2018, 03:38 PM
બિગ બોસના સેટ પર જોવા મળી શાહરૂખ-સલમાનની જબરદસ્ત બોન્ડિંગ.
બિગ બોસના સેટ પર જોવા મળી શાહરૂખ-સલમાનની જબરદસ્ત બોન્ડિંગ.

મુંબઈઃ ‘બિગ બોસ-12’ના ‘વિકેન્ડ કા વાર’ એપિસોડમાં આ વખતે શાહરૂખ ખાન જોવા મળશે. તે શોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઝીરો’નું પ્રમોશન કરવા પહોંચ્યો હતો. આ સ્પેશ્યિલ એપિસોડનું શૂટિંગ શુક્રવારે રાતે લોનાવલામાં કરવામાં આવી. શૂટિંગ દરમિયાન શાહરૂખ અને સલમાને ઘણી મસ્તી કરી હતી. આટલું જ નહીં બંનેએ ફિલ્મ ‘ઝીરો’ના ગીત ‘ઈશ્કબાઝી’ પર ડાન્સ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ‘વિકેન્ડ કા વાર’ શનિવાર અને રવિવારે ટેલિકાસ્ટ કરવામાં આવે છે.

શાહરૂખ રવિવારે જોવા મળશે શોમાં...


- બિગ બોસના સેટ પર પહોંચેલા શાહરૂખે સલમાન સાથે ઘણી મસ્તી અને ડાન્સ કર્યો હતો. સ્પેશ્યિલ એપિસોડની અમુક તસવીરો સામે આવી છે.
- શોમાં શાહરૂખ ખાન સ્પર્ધકોને સવાલ કરતો જોવા મળી રહ્યો છે. એપિસોડ ટેલિકાસ્ટ થશે ત્યારે જાણવા મળશે કે કિંગ ખાને કયા સ્પર્ધકને કયો સવાલ કર્યો હતો. આ ઉપરાંત સલમાન ખાન ફરીવાર સ્પર્ધકોની ક્લાસ લેતો જોવા મળશે.

21 ડિસેમ્બરના રીલિઝ થશે ફિલ્મ


- શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઝીરો’ 21 ડિસેમ્બકના રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે ઠિંગણા વ્યક્તિનો રોલ કરી રહ્યો છે. આનંદ એલ.રાયની ફિલ્મમાં શાહરૂખ સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ જોવા મળશે. આ ત્રિપુટી 6 વર્ષ બાદ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે, અગાઉ આ ત્રણેય સેલેબ્સ ‘જબ તક હૈ જાન’માં જોવા મળશે.

(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો............)

માત્ર 15 દિવસમાં જ અક્ષયની ‘2.0’એ સલમાનની ‘રેસ-3’ને કમાણી મામલે છોડી પાછળ, પહોંચી 200 કરોડના આંકની નજીક

Bhai ne Phir Jiyra Chakna Choor kar diya. Thank u Big Boss & @BeingSalmanKhan for a great evening starting with #Zero love you all. pic.twitter.com/Ch2lNFMI5p

— Shah Rukh Khan (@iamsrk) December 14, 2018

શૂટિંગ દરમિયાન શાહરૂખ અને સલમાને ઘણી મસ્તી કરી હતી.
શૂટિંગ દરમિયાન શાહરૂખ અને સલમાને ઘણી મસ્તી કરી હતી.
‘વિકેન્ડ કા વાર’ શનિવાર અને રવિવારે ટેલિકાસ્ટ કરવામાં આવે છે.
‘વિકેન્ડ કા વાર’ શનિવાર અને રવિવારે ટેલિકાસ્ટ કરવામાં આવે છે.
શોમાં શાહરૂખ ખાન સ્પર્ધકોને સવાલ કરતો જોવા મળી રહ્યો છે.
શોમાં શાહરૂખ ખાન સ્પર્ધકોને સવાલ કરતો જોવા મળી રહ્યો છે.
X
બિગ બોસના સેટ પર જોવા મળી શાહરૂખ-સલમાનની જબરદસ્ત બોન્ડિંગ.બિગ બોસના સેટ પર જોવા મળી શાહરૂખ-સલમાનની જબરદસ્ત બોન્ડિંગ.
શૂટિંગ દરમિયાન શાહરૂખ અને સલમાને ઘણી મસ્તી કરી હતી.શૂટિંગ દરમિયાન શાહરૂખ અને સલમાને ઘણી મસ્તી કરી હતી.
‘વિકેન્ડ કા વાર’ શનિવાર અને રવિવારે ટેલિકાસ્ટ કરવામાં આવે છે.‘વિકેન્ડ કા વાર’ શનિવાર અને રવિવારે ટેલિકાસ્ટ કરવામાં આવે છે.
શોમાં શાહરૂખ ખાન સ્પર્ધકોને સવાલ કરતો જોવા મળી રહ્યો છે.શોમાં શાહરૂખ ખાન સ્પર્ધકોને સવાલ કરતો જોવા મળી રહ્યો છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App