Divya Bhaskar

Home » Bollywood » TV » Latest Masala » bigg boss 12 bharti singh and haarsh limbachiyaa first celebrity couple

'બિગ બોસ 12' માટે કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ દર અઠવાડિયે આટલા લાખ રૂપિયા વસૂલશે

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 01:51 PM

કોમડિયન ભારતી સિંહ પોતાના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે 'બિગ બોસ 12'માં જોવા મળશે.

  • bigg boss 12 bharti singh and haarsh limbachiyaa first celebrity couple

    મુંબઈઃ કોમડિયન ભારતી સિંહ પોતાના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે 'બિગ બોસ 12'માં જોવા મળશે. આ પહેલું સેલિબ્રિટી કપલ છે. ગોવામાં સલમાન ખાને આ બંનેના નામની જાહેરાત કરી હતી. બંનેને દર અઠવાડિયે 45 લાખ રૂપિયા મળશે.


    પૈસા માટે 'બિગ બોસ'માં આવી ભારતીઃ
    'બિગ બોસ'માં આવવાને લઈ ભારતીએ કહ્યું હતું કે હર્ષ બહાર પણ નીકળી ગયો તો તેની પાસે બહુ કામ છે અને તે આ શો જીતવા માંગે છે. ભારતીને દર અઠવાડિયે 30 લાખ અને હર્ષને 15 લાખ રૂપિયા આપવામાં આવશે.


    સૌથી મોંઘી છે આ જોડીઃ
    ચર્ચા છે કે શોમાં સૌથી મોઘી જોડી બ્રિટિશ પોર્ન સ્ટાર ડેની ડી તથા તેની પ્રેમિકા માહિકા શર્માની છે. આ બંનેને દર અઠવાડિયે 95 લાખ રૂપિયા આપવામાં આવશે.

    અનેક રિયાલિટી શોમાં આવી ચૂકી છે ભારતીઃ
    ભારતી ટીવીનો જાણીતો ચહેરો છે. તે 'નચ બલિયે 8'માં આવી હતી. તે સમયે ભારતી-હર્ષને એક એપિસોડના 30 લાખ રૂપિયા મળ્યા હતાં.


    જોડી સ્પેશ્યિલઃ
    16 સપ્ટેમ્બરના રોજ 'બિગ બોસ' દર સોમથી શુક્ર 10.30 એ તથા શનિ-રવિ 9 વાગે આવશે. આ વખતે 3 સેલેબ જોડી, 3 કોમનર્સની જોડી, અને 9 સ્પર્ધકો એકલા આવશે. સલમાન માત્ર 8 જોડીને જ ઘરની અંદર એન્ટર કરશે. બાકીના સભ્યો ટ્વિસ્ટ સાથે ઘરની અંદર એન્ટર થશે.

    કેરળ પૂરઃ મદદ માટે આગળ આવ્યા બિગ બી, લાખો રૂપિયા ને અંગત વસ્તુઓ કરી દાન

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending