'અકબર'થી 'રામ' સુધી, આ સેલેબ્સે નાની ઉંમરમાં જ વસાવી લીધું હતું ઘર

divyabhaskar.com

Apr 03, 2018, 05:14 PM IST
these tv stars married too early
these tv stars married too early
these tv stars married too early
these tv stars married too early
these tv stars married too early
these tv stars married too early
these tv stars married too early

મુંબઈઃ 'દિલ મિલ ગયે'ના એક્ટર અયાઝ ખાને પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અમિશ સાથે લગ્ન કર્યાં છે. બંને કેટલોક સમય લિવ-ઈનમાં રહ્યા હતાં અને અંતે એક્ટરે 39 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ટીવીમાં એવા ઘણાં સ્ટાર્સ છે, જેમણે 30 વર્ષ પહેલાં એટલે કે અર્લી 20માં લગ્ન કરી લીધા હતાં.


ગુરમીત ચૌધરી (27 વર્ષની ઉંમરમાં લગ્ન)
ડેટ ઓફ બર્થઃ 22 ફેબ્રુઆરી, 1984
પત્નીઃ દેબિના બેનર્જી
લગ્નનું વર્ષઃ 2011
ફેમસ શોઃ રામાયણ


રજત ટોકસ (24 વર્ષની ઉંમર)
ડેટ ઓફ બર્થઃ 19 જુલાઈ, 1991
પત્નીઃ સૃષ્ટિ નૈય્યર
લગ્નનું વર્ષઃ 2015
ફેમસ શોઃ જોધા અકબર


(વાંચો, આ ગુજરાતી સહિતના સેલેબ્સે નાની ઉંમરમાં જ કરી લીધા લગ્ન....)

X
these tv stars married too early
these tv stars married too early
these tv stars married too early
these tv stars married too early
these tv stars married too early
these tv stars married too early
these tv stars married too early
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી