‘યે હૈ મોહબ્બતેં’ની એક્ટ્રેસે નવા ઘરમાં પ્રથમવાર કર્યું બાપ્પાનું Welcome, TV Celebsએ ઘરમાં કરી ગણપતિની પધરામણી

અનિતા અને રોહિત આ વર્ષે જ 18મેનાં રોજ પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશની પૂજા કરાવ્યા બાદ ત્યાં શિફ્ટ થયા હતા.

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 06:27 PM
અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડીના ઘરે બિરાજ્યા ગણપતિ.
અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડીના ઘરે બિરાજ્યા ગણપતિ.

મુંબઈઃ ‘યે હૈ મોહબ્બતે’ અને ‘નાગિન-3’ જેવી સીરિયલ્સમાં જોવા મળી ચૂકેલી અનિતા હસનંદાની તથા તેના પતિ રોહિત રેડ્ડીએ પોતાના નવા ઘરમાં ગણપતિ બાપ્પાનું વેલકમ કર્યું છે. રોહિતે એક તસવીર શેર કરતા લખ્યું કે,"પોઝિટિવિટીથી પૂર્ણ દિવસ. ઉતાર-ચઢાવ દરમિયાન મિત્રો અને પરિવારજનોનો સાથે મેળવી ધન્ય થયો. પોતાના બિઝી શેડ્યૂલમાંથી સમય કાઝી આ પ્રસંગે અમારો સાથ આપવા બદલ તમામનો આભાર. ગણપતિ બાપ્પા મોર્યા."

મે મહિનામાં અનિતા-રોહિતે નવા ઘરમાં કર્યો હતો ગૃહપ્રવેશ

- અનિતા અને રોહિત આ વર્ષે જ 18મેનાં રોજ પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશની પૂજા કરાવ્યા બાદ ત્યાં શિફ્ટ થયા હતા.
- જે પછી 27 મેનાં રોજ તેમણે મિત્રોને હાઉસ વોર્મિંગ પાર્ટી પણ આપી હતી. નવા ઘરમાં પ્રથમ ગણેશ ચતુર્થીના પ્રસંગે અનિતા અને રોહિતને શુભકામના પાઠવવા એકતા કપૂર, ક્રિસ્ટલ ડિસૂઝા, એલી ગોની, જય ભાનુશાલી, માહી વિઝ, આમિર અલી અને સંજીદા શેખ સહિત ટીવીના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

(આગળની સ્લાઈડ્સમાંથી ગણપતિ ચતુર્થી સેલિબ્રેટ કરનારા અન્ય સેલેબ્સની તસવીરો.....)

ચણિયા-ચોળી પહેરીને બાપ્પાના આશીર્વાદ લેવા આવી કરિનાની ભાણી ઈનાયા, ખોળામાં સંભાળતી જોવા મળી સોહા અલી ખાન

રોમિત રાજ અને તેની પત્નીએ કર્યું બાપ્પાનું વેલકમ.
રોમિત રાજ અને તેની પત્નીએ કર્યું બાપ્પાનું વેલકમ.
સલમાન ખાનની ધર્મની બહેન શ્વેતા રોહિરાના ઘરે ગણપતિ બાપ્પા.
સલમાન ખાનની ધર્મની બહેન શ્વેતા રોહિરાના ઘરે ગણપતિ બાપ્પા.
‘ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાએ કર્યું બાપ્પાનું વેલકમ.
‘ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાએ કર્યું બાપ્પાનું વેલકમ.
આશિષ શર્માના ઘરે ગણપતિ બાપ્પાના દર્શને પહોંચેલા મિત્રો.
આશિષ શર્માના ઘરે ગણપતિ બાપ્પાના દર્શને પહોંચેલા મિત્રો.
હિમાંશુ મલ્હોત્રાએ ઘરે કર્યું બાપ્પાનું વેલકમ.
હિમાંશુ મલ્હોત્રાએ ઘરે કર્યું બાપ્પાનું વેલકમ.
રીતિક ધનજાનીએ પોતાના હાથથી જ બનાવ્યા માટીના ગણપતિ.
રીતિક ધનજાનીએ પોતાના હાથથી જ બનાવ્યા માટીના ગણપતિ.
મનિષ પોલ અને તેની પત્નીએ ઘરમાં ગણેશજીનું વેલકમ.
મનિષ પોલ અને તેની પત્નીએ ઘરમાં ગણેશજીનું વેલકમ.
વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી સાથે ગણેશોત્સવ સેલિબ્રેટ કરતા સરગુન મેગતા અને રવિ દુબે.
વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી સાથે ગણેશોત્સવ સેલિબ્રેટ કરતા સરગુન મેગતા અને રવિ દુબે.
ભાઈ-બહેન સાથે નેહા કક્કડે સેલિબ્રેટ કરી ગણેશ ચતુર્થી.
ભાઈ-બહેન સાથે નેહા કક્કડે સેલિબ્રેટ કરી ગણેશ ચતુર્થી.
X
અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડીના ઘરે બિરાજ્યા ગણપતિ.અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડીના ઘરે બિરાજ્યા ગણપતિ.
રોમિત રાજ અને તેની પત્નીએ કર્યું બાપ્પાનું વેલકમ.રોમિત રાજ અને તેની પત્નીએ કર્યું બાપ્પાનું વેલકમ.
સલમાન ખાનની ધર્મની બહેન શ્વેતા રોહિરાના ઘરે ગણપતિ બાપ્પા.સલમાન ખાનની ધર્મની બહેન શ્વેતા રોહિરાના ઘરે ગણપતિ બાપ્પા.
‘ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાએ કર્યું બાપ્પાનું વેલકમ.‘ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાએ કર્યું બાપ્પાનું વેલકમ.
આશિષ શર્માના ઘરે ગણપતિ બાપ્પાના દર્શને પહોંચેલા મિત્રો.આશિષ શર્માના ઘરે ગણપતિ બાપ્પાના દર્શને પહોંચેલા મિત્રો.
હિમાંશુ મલ્હોત્રાએ ઘરે કર્યું બાપ્પાનું વેલકમ.હિમાંશુ મલ્હોત્રાએ ઘરે કર્યું બાપ્પાનું વેલકમ.
રીતિક ધનજાનીએ પોતાના હાથથી જ બનાવ્યા માટીના ગણપતિ.રીતિક ધનજાનીએ પોતાના હાથથી જ બનાવ્યા માટીના ગણપતિ.
મનિષ પોલ અને તેની પત્નીએ ઘરમાં ગણેશજીનું વેલકમ.મનિષ પોલ અને તેની પત્નીએ ઘરમાં ગણેશજીનું વેલકમ.
વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી સાથે ગણેશોત્સવ સેલિબ્રેટ કરતા સરગુન મેગતા અને રવિ દુબે.વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી સાથે ગણેશોત્સવ સેલિબ્રેટ કરતા સરગુન મેગતા અને રવિ દુબે.
ભાઈ-બહેન સાથે નેહા કક્કડે સેલિબ્રેટ કરી ગણેશ ચતુર્થી.ભાઈ-બહેન સાથે નેહા કક્કડે સેલિબ્રેટ કરી ગણેશ ચતુર્થી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App