• Home
  • Bollywood
  • TV
  • ‘Yeh Rishta Kya Kehlata Hai’ actress looks ELEGANT at her wedding reception

TV / મુંબઈમાં મંદિરમાં લગ્ન કર્યાં બાદ યુપીમાં 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં 'ની એક્ટ્રેસે આપ્યું Grand Reception, તસવીરોમાં

પારુલે પોતાનું પ્રથમ રિસેપ્શન રવિવારે હોમટાઉન લખીમપુર ખીરી (યુપી)માં આપ્યું.
પારુલે પોતાનું પ્રથમ રિસેપ્શન રવિવારે હોમટાઉન લખીમપુર ખીરી (યુપી)માં આપ્યું.
પારુલ-ચિરાગના રિસેપ્શનમાં એક્ટ્રેસ શિલ્પા રાયજાદા અને ટિપા ગંધવાની સામેલ થઈ હતી.
પારુલ-ચિરાગના રિસેપ્શનમાં એક્ટ્રેસ શિલ્પા રાયજાદા અને ટિપા ગંધવાની સામેલ થઈ હતી.
લગ્ન બાદ પારુલ એક મહિનાના લાંબા હનિમૂન પર જશે.
લગ્ન બાદ પારુલ એક મહિનાના લાંબા હનિમૂન પર જશે.
પારુલ સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (2017થી) માં જોવા મળી રહી છે.
પારુલ સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (2017થી) માં જોવા મળી રહી છે.

divyabhaskar.com

Dec 17, 2018, 07:13 PM IST

મુંબઈઃ લોકપ્રિય ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘બિદાઈ’ની એક્ટ્રેસ પારુલ ચૌહાણે 12 ડિસેમ્બરના રોજ ટીવી એક્ટર ચિરાગ ઠક્કર સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ જુહૂના ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા. જે પછી પારુલે પોતાનું પ્રથમ રિસેપ્શન રવિવારે હોમટાઉન લખીમપુર ખીરી (યુપી)માં આપ્યું. રિસેપ્શન દરમિયાન પારુર મરુન રંગના લહેંગામાં તો પતિ ચિરાગ બ્લેક કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. પારુલ-ચિરાગના રિસેપ્શનમાં એક્ટ્રેસ શિલ્પા રાયજાદા અને ટિપા ગંધવાની સામેલ થઈ હતી.

ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે મુંબઈમાં થશે વધુ એક રિસેપ્શન


- એક અહેવાલ અનુસાર, પારુલ અને ચિરાગ ટીવી ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે ટૂંક સમયમાં મુંબઈમાં એક રિસેપ્શન રાખવાની છે. જેમાં શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની સ્ટારકાસ્ટ સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે તે, લગ્ન બાદ પારુલ એક મહિનાના લાંબા હનિમૂન પર જશે.
- પહેલા કપલ ન્યૂ યર આસપાસ એક અઠવાડિયા માટે માલદીવમાં હનિમૂન માટે જશે. જે પછી બંને પોતાના વર્ક કમિટમેન્ટ માટે ભારત પરત આવશે. જોકે તે પછી પારુલ અને ચિરાગ 20 દિવસ માટે લંડન અથવા યૂરોપ જઈ શકે છે. એટલે હનિમૂન પીરિયડ 1 મહિનો રહેશે.

સંઘર્ષના દિવસોમાં માંડ મળતું ભરપેટ ભોજન


- પારુલે એક ઈન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષના દિવસો વિશે જણાવ્યું હતું કે,"4 મહિના હોસ્ટેલમાં રહેવા દરમિયાન એક ટાઈમ ટિફિન મંગાવતી હતી. 2 રોટલી સવારે અને 2 રોટલી સાંજે ખાઈ કામ ચલાવતી હતી. આ પહેલા રિલેટિવના કહેવા પર માતાએ લગ્ન માટે બચાવેલા પૈસા આપી એક્ટિંગ ફિલ્ડમાં આગળ વધવા પ્રોત્સાહિત કરી. 4 મહિનાના સંઘર્ષ બાદ મને બાલાજીએ એક નાના રોલ થકી બ્રેક આપ્યો, મુંબઈના ગોરેગાંવની એનએનપી સોસાયટીને સ્ટ્રગલર્સની સોસાયટી કહેવામાં આવે છે. અહીં સમગ્ર દેશમાંથી આવતા સ્ટ્રગલર્સ રહે છે. જ્યારે નાના-મોટા ભાઈ રોલ મળવા લાગ્યા તો હું પણ મારા ભાઈ સાથે અહીં રહેવા લાગી હતી."

આ શોમાં કામ કરી ચૂકી છે પારુલ


- પારુલ ચૌહાણ અત્યારસુધી ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. 2007માં તેનો પ્રથમ શો ‘બિદાઈ’ આવ્યો હતો. જે પછી તે ડાન્સ શો ‘ઝલક દિખલા જા-3’ (2009), ‘રિશ્તોં સે બડી પ્રથા’ (2011), ‘અમૃત મંથન’ (2012), ‘પુનર્વિવાહ’ (2013), ‘મેરી આશિકી તુમસે હી’ (2016)માં પણ દમદાર રોલ કરી ચૂકી છે. હાલ તે સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (2017થી) માં જોવા મળી રહી છે.

મિત્રોએ વિક્કી કૌશલને ગણાવ્યો mama's boy, ફ્લર્ટિંગમાં ફ્લોપ છે બોલિવૂડ એક્ટર

X
પારુલે પોતાનું પ્રથમ રિસેપ્શન રવિવારે હોમટાઉન લખીમપુર ખીરી (યુપી)માં આપ્યું.પારુલે પોતાનું પ્રથમ રિસેપ્શન રવિવારે હોમટાઉન લખીમપુર ખીરી (યુપી)માં આપ્યું.
પારુલ-ચિરાગના રિસેપ્શનમાં એક્ટ્રેસ શિલ્પા રાયજાદા અને ટિપા ગંધવાની સામેલ થઈ હતી.પારુલ-ચિરાગના રિસેપ્શનમાં એક્ટ્રેસ શિલ્પા રાયજાદા અને ટિપા ગંધવાની સામેલ થઈ હતી.
લગ્ન બાદ પારુલ એક મહિનાના લાંબા હનિમૂન પર જશે.લગ્ન બાદ પારુલ એક મહિનાના લાંબા હનિમૂન પર જશે.
પારુલ સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (2017થી) માં જોવા મળી રહી છે.પારુલ સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (2017થી) માં જોવા મળી રહી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી