સુનીલ ગ્રોવર અને શિલ્પા શિન્દેની IPL 11માં ધૂમ મચાવી રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેમનો એક ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સુનીલ અને શિલ્પા ફિલ્મ 'હમ-તુમ'ના ટાઈટલ સોંગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં ચાલુમાં વરસાદમાં શિલ્પા અને સુનીલ રોમાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.