આ એક્ટ્રેસે બોયફ્રેન્ડ મોદી સાથે કર્યા લગ્ન, ખૂબ નાચી દુલ્હન, Wedding Album

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ટીવી શો 'પોરસ'માં પ્રિન્સેસ લાચીનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ સુહાની ધાનકીએ બોયફ્રેન્ડ પ્રથમેશ મોદી સાથે લગ્ન કરી લીધા છે. તાજેતરમાં તેના લગ્નથી લઈ મહેંદી અને સંગીત સેરેમનીના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. સુહાનીએ લગ્નના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું, 'And just like that.. we began our forever ❤️'. લગ્નમાં સુહાનીએ ડાર્ક પિંક લહેંગા પહેર્યો હતો અને તેમાં તે ખૂબસૂરત લાગી રહી હતી. જ્યારે મહેંદી સેરેમની દરમિયાન સુહાની પર્પલ કલરના લહેંગામાં જોવા મળી હતી, તો સંગીતમાં તે સ્કાય બ્લૂ એન્ડ ગોલ્ડન કલરના ખૂબસૂરત લહેંગામાં હતી. સેરેમની દરમિયાન સુહાની પોતાના બોયફ્રેન્ડ પ્રથમેશ મોદી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, બન્નેએ 2016માં સગાઈ કરી હતી. પ્રશમેશ લંડન સ્થિત બિઝનેસમેન છે.

 

આગળ જુઓ 'પોરસ'ની એક્ટ્રેસ સુહાની ધાનકીના લગ્નના વધુ ફોટોઝ

અન્ય સમાચારો પણ છે...