• Gujarati News
  • Board Results: Bhavya Gandhi Of Taarak Mehta Ka Ooltah Chashmah Excel

જાણો, ટપુડા, ગોલી ને વીરાને 12માં આવ્યાં કેટલા ટકા, કોણે મારી બાજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ મહારાષ્ટ્ર બોર્ડનું રિઝલ્ટ 27મી મેના રોજ આવી ગયું છે. રિઝલ્ટ આવતા જ વિદ્યાર્થીઓએ રાહતનો દમ લીધો છે. જોકે, માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ આપણાં કેટલાંક ટીવી સ્ટાર્સને પણ રાહત થઈ છે.

ડેઈલી શોપમાં રોજના આઠથી વધુ કલાકો કામ કરવાનું અને પછી અભ્યાસ પણ કરવાનો, આ વાત ટીવી સ્ટાર્સ માટે થોડી મુશ્કેલ હોય તે સમજી શકાય તેવી વાત છે.

જોકે, 12 ધોરણમાં આપણાં ફેવરિટ સ્ટાર્સે જ્વલંત સફળતા હાંસિલ કરી છે. આ વર્ષે બોર્ડમાં 'એક વીર કી અરદાસ.. વીર'ની દિગ્ગંના સૂર્યવંશી, ટપુડો(ભવ્ય ગાંધી), ગોલી(કુશ શાહ), જૂની સોનુ(ઝીલ મહેતા), દર્શિલ સફારીના રિઝલ્ટ આવી ગયા છે. આ તમામે બોર્ડમાં સારા માર્ક્સ મેળવ્યાં છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કોને મળ્યાં કેટલાં માર્ક્સ....)