તેલુગુ એક્ટર નૈની બન્યો પાપા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ઉગાડી ફેસ્ટિવલ તેલુગુ એક્ટર નૈની અને તેની ફેમિલી માટે ખાસ બની ગયો છે, કારણ કે આ દિવસે તેના ઘરે બેબી બોયનો જન્મ થયો છે. સૂત્રો મુજબ, હૈદરાબાદના એક હોસ્પિટલમાં તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે. આ તેનું પહેલું સંતાન છે. ઉલ્લેખનીય છે કે, નૈનીના 27 ઓક્ટોબર 2012ના રોજ લગ્ન થયા હતા.
અન્ય સમાચારો પણ છે...