તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિરંજીવી-પવનથી લઈ કાજલ-નિશા સુધી, મળો સાઉથના Hit-Flop ભાઈ-બહેનોને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ બોલિવૂડની જેમ સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સમાં પણ અનેક ભાઈ અને બહેનોની જોડીઓ કામ કરી રહી છે. જેમાંથી કોઈના ભાઈ ફ્લોપ તો કોઈની બહેન હિટ છે. આજે આ પ્રકારના કેટલાક ભાઈ-બહેનની જોડીઓ અંગે વાત કરી રહ્યા છીએ. આ યાદીમાં કાજલ-નિશા અગ્રવાલથી લઈ નગ્મા-જ્યોતિકા સહિતના સ્ટાર્સ સામેલ છે.
 
ચિરંજીવી હિટ તો ભાઈ પવન કલ્યાણ છે ફ્લોપ
પવન(45 વર્ષ) અને ચીરુ(61 વર્ષ) બન્ને સગા ભાઈ છે. ચિરંજીવી સાઉથના સુપર સ્ટાર્સની યાદીમાં સ્થાન પામે છે. જોકે પવન કલ્યાણ મોટા ભાઈ જેટલી સફળતા મેળવી શક્યો નથી. ચીરુની પહેલી ફિલ્મ 1978માં ‘Pranam Khareedu’ રીલિઝ થઈ હતી. તેને ખરી ઓળખ કોટ્ટા, અલ્લુદ્દુ (1979),શુભાલેખા (1982),વિજેતા(1985), ઈન્દ્રા(2002), શંકરદાદા એમબીબીએસ(2010) અને  જેવી અનેક ફિલ્મ્સ આપી. આ સિવાય હિન્દીમાં 'પ્રતિબંધ'(1990) અને 'આજ કા ગુંડારાજ'(1992) જેવી અનેક ફિલ્મ્સ કરી. તો બીજી તરફ પવન કલ્યાણે  'Akkada Ammayi Ikkada Abbayi'થી 1996માં કરિયર શરૂ કરી હતી. ત્યાર બાદ તેણે 'ગોપાલા ગોપાલા', 'પુલી' અને 'જ્હોની' જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. તે સ્ટન્ટ ડિરેક્શનથી લઈ કોરિયોગ્રાફી, ડિરેક્શન અને સ્ટોરીથી લઈ સ્ક્રિનપ્લે પર પણ હાથ અજમાવી ચૂક્યો છે. પરંતુ તે મોટા ભાઈ જેટલો સફળ થઈ શક્યો નહીં.
 
આગળની સ્લાઈડ્સમાં જામો સાઉથ ઈન્ડિયન સ્ટાર્સની ભાઈ અને બહેનોને જોડીઓ અંગે
 
અન્ય સમાચારો પણ છે...