તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમલ હસનના મોટા ભાઈ ચંદ્ર હસનનું હાર્ટ અટેકથી નિધન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ કમલ હસનના મોટા ભાઈ ચંદ્ર હસનનું શનિવાર(18 માર્ચ)ની રાત્રે નિધન થઈ ગયું છે. 82 વર્ષની ચંદ્ર હસન દીકરી અનુ હસનના ઘરે લંડનમાં હતા. જ્યાં તેમનું હાર્ટ અટેકથી અવસાન થયું છે. કમલે આ વાત ટ્વિટ દ્વારા કન્ફર્મ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચંદ્ર હસન પ્રોફેશનથી વકીલ હતા. કમલ હસનનું પ્રોડક્શનનું હાઉસ સંભાળે છે ચંદ્ર હસન
 
કમલ હસનના મોટા ભાઈ ચંદ્ર હસન પ્રોડક્શન હાઉસ 'રાજ કમલ ફિલ્મ ઈન્ટરનેશનલ' સંભાળતા હતા. પ્રોડક્શન હાઉસના તમામ કામ તેઓ જ સંભાળતા હતા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જાન્યુઆરીમાં ચંદ્ર હસનના પત્નીનું મૃત્યું થઈ ગયું હતું. તે સમયે તેમની ઉંમર 73 વર્ષ હતી.
 
આગળની સ્લાઈડ્સમાં કમલ હસના ભાઈના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો