પ્રભાસ પાસે છે આ મોંઘીદાટ વસ્તુઓ / વર્ષે 45 કરોડની કમાણી કરનાર 'બાહુબલી' પ્રભાસને ગિફ્ટમાં મળી હતી આ 1.5 કરોડની વસ્તુ

prabhs has a more costly  Rolls Royce than srk and amitabh bachchan have
BMW X3 - 68 લાખ રૂપિયા
BMW X3 - 68 લાખ રૂપિયા
Gym Equipment - 1.5 કરોડ રૂપિયા
Gym Equipment - 1.5 કરોડ રૂપિયા
Jaguar XJR - 2.08 કરોડ રૂપિયા
Jaguar XJR - 2.08 કરોડ રૂપિયા
Rolls Royce - 8 કરોડ રૂપિયા
Rolls Royce - 8 કરોડ રૂપિયા
હૈદરાબાદમાં ફાર્મહાઉસ - 60 કરોડ રૂપિયા
હૈદરાબાદમાં ફાર્મહાઉસ - 60 કરોડ રૂપિયા

divyabhaskar.com

Jan 14, 2019, 04:18 PM IST

મુંબઈઃ તેલુગુ સુપરસ્ટાર પ્રભાસે 2002માં તેલુગુ ફિલ્મ 'Eeswar'થી પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. જોકે, 2015માં 'બાહુબલી' ફિલ્મને કારણે તે આખા ભારતમાં જાણીતો બની ગયો હતો. એસ એસ રાજામૌલીની આ ફિલ્મમાં પ્રભાસે બાહુબલી, રાના દગ્ગુબાતીએ ભલ્લાલ દેવ તથા અનુષ્કા શેટ્ટીએ દેવસેનાની ભૂમિકા ભજવી હતી. 39 વર્ષીય પ્રભાસ પાસે 196.35 કરોડની સંપત્તિ છે અને તે દર વર્ષે 45 કરોડની કમાણી કરે છે. હાલમાં પ્રભાસ એક ફિલ્મ માટે 25-30 કરોડ રૂપિયા ફી વસૂલે છે. આ સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ઈવેન્ટ્સમાં હાજરી આપવાની વગેરે દ્વારા પણ કમાણી કરે છે. પ્રભાસ પાસે લક્ઝૂરિયસ કાર, બાઈક તથા ફાર્મ હાઉસ છે.


'સાહો'માં વ્યસ્તઃ
'બાહુબલી' બાદ પ્રભાસ આગામી ફિલ્મ 'સાહો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 300 કરોડના બજેટમાં બની રહી છે. આ ફિલ્મનું શૂટિંગ માત્ર હૈદરાબાદમાં જ નહીં દુબઈમાં પણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ માટે પ્રભાસને 30 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, નીલ નીતિમ મુકેશ છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2019ના રોજ રીલિઝ થઈ રહી છે.


(જુઓ, પ્રભાસ પાસે છે આ પાંચ સૌથી મોંઘી વસ્તુ...)

X
prabhs has a more costly  Rolls Royce than srk and amitabh bachchan have
BMW X3 - 68 લાખ રૂપિયાBMW X3 - 68 લાખ રૂપિયા
Gym Equipment - 1.5 કરોડ રૂપિયાGym Equipment - 1.5 કરોડ રૂપિયા
Jaguar XJR - 2.08 કરોડ રૂપિયાJaguar XJR - 2.08 કરોડ રૂપિયા
Rolls Royce - 8 કરોડ રૂપિયાRolls Royce - 8 કરોડ રૂપિયા
હૈદરાબાદમાં ફાર્મહાઉસ - 60 કરોડ રૂપિયાહૈદરાબાદમાં ફાર્મહાઉસ - 60 કરોડ રૂપિયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી