સૌથી વધુ ફી લેનારા સાઉથના ટોપ-10 એક્ટર્સમાંથી એક છે મહેશ બાબુ, એક ફિલ્મના લે છે 16 કરોડ

સાઉથનો સુપરસ્ટાર મહેશ બાબુ પોતાના 43માં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે

DivyaBhaskar.Com | Updated - Aug 08, 2018, 06:52 PM
Mahesh Babu the highest paid actor in South Cinema

હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડ પરિવારથી ના હોય પરંતુ તેને ફિલ્મોમાં પોતાની મહેનતથી ખુદ ઓળખ બનાવી છે. મહેશ બાબુની ગણના આજે ટોલીવૂડના હાઇએસ્ટ પેડ એક્ટર્સમાં થાય છે. મહત્વપૂર્ણ છે કે 9 ઓગસ્ટે 1975માં જન્મેલા મહેશ બાબુએ 4 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. મહેશ બાબુ આજે એક ફિલ્મના 16 કરોડ જેટલો ચાર્જ વસુલે છે. દરમિયાન DivyaBhaskar.com તમને સાઉથના સુપરસ્ટાર એક્ટર્સની ફી અને તેમની આગામી ફિલ્મ વિશે જણાવી રહ્યાં છીએ.


એક્ટર- મહેશ બાબુ
સિનેમા-તેલુગુ
ફી- 16 કરોડ
અપકમિંગ ફિલ્મ- કોઇ નથી


એક્ટર- રામચરણ તેજા
સિનેમા-તેલુગુ
ફી- 12 કરોડ
અપકમિંગ ફિલ્મ- સાર્ઇ રા નરસિમ્હા રેડ્ડી


એક્ટર- વિક્રમ
સિનેમા-તમિલ
ફી- 12થી 15 કરોડ
અપકમિંગ ફિલ્મ- સામી સ્કવેયર


એક્ટર- સૂર્યા
સિનેમા-તમિલ
ફી- 17 કરોડ
અપકમિંગ ફિલ્મ- કોઇ નથી

એક્ટર- પવન કલ્યાણ
સિનેમા-તેલુગુ
ફી- 18 કરોડ
અપકમિંગ ફિલ્મ- કોઇ નથી


એક્ટર- પ્રભાસ
સિનેમા-તેલુગુ
ફી- 20 કરોડ
અપકમિંગ ફિલ્મ- સાહો


એક્ટર- અજીત
સિનેમા-તમિલ
ફી- 20થી 25 કરોડ
અપકમિંગ ફિલ્મ- વિશ્વાસમ


એક્ટર- વિજય
સિનેમા-તમિલ
ફી- 30 કરોડ
અપકમિંગ ફિલ્મ- સરકાર

એક્ટર- કમલ હાસન
સિનેમા-તમિલ
ફી- 20થી 30 કરોડ
અપકમિંગ ફિલ્મ- વિશ્વરૂપમ-2

એક્ટર- રજનીકાંત
સિનેમા-તમિલ
ફી- 40થી 60 કરોડ
અપકમિંગ ફિલ્મ- 2.0, કંચના 3


પહેલી જ મુલાકાતમાં નમ્રતાને પ્રેમ કરવા લાગ્યો હતો સાઉથ સુપર સ્ટાર મહેશબાબુ, ચાર વર્ષ મોટી હોવા છતાંય કર્યાં લગ્ન

X
Mahesh Babu the highest paid actor in South Cinema
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App