મહેશબાબુથી લઈને નાગાર્જુનની પુત્રવધૂ સુધી, સાઉથ સુપર સ્ટાર્સની નાનપણની તસવીરો

સાઉથ ફિલ્મ્સનો સુપર સ્ટાર મહેશબાબુ 43 વર્ષનો થઈ ગયો છે.

divyabhaskar.com | Updated - Aug 09, 2018, 06:43 PM
ડાબે (ઉપર), મહેશબાબુ, અનુષ્કા શેટ્ટી, ડાબે, (નીચે) સમંથા રૂથ પ્રભુ, પ્રભાસ
ડાબે (ઉપર), મહેશબાબુ, અનુષ્કા શેટ્ટી, ડાબે, (નીચે) સમંથા રૂથ પ્રભુ, પ્રભાસ

મુંબઈ/હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ્સનો સુપર સ્ટાર મહેશબાબુ 43 વર્ષનો થઈ ગયો છે. મહેશબાબુએ નવ ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. ચાઈલ્ડ આર્ટિસ્ટથી મહેશબાબુએ પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આજે અમે તમને સાઉથ સુપર સ્ટાર્સના નાનપણની તસવીરો બતાવીશું.


નાનપણમાં આવો લાગતો હતો મહેશ બાબુઃ
મહેશબાબુએ 2005માં નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યાં હતાં. મહેશબાબુનો જન્મ ચેન્નાઈમાં થયો છે. તે પાંચ ભાઈ-બહેન છે. તેના પિતા કૃષ્ણા સાઉથની ફિલ્મ્સના જાણીતા એક્ટર હતાં. મહેશબાબુને જ્યારે સ્કૂલમાં મૂકવામાં આવ્યો ત્યારે એ વાત છુપાવવામાં આવી હતી કે તે જાણીતા સ્ટાર કૃષ્ણાનો દીકરો છે. મહેશે 'ઓકાદૂ', 'અર્જુન', 'અથાદૂ' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે, 2006માં આવેલી ફિલ્મ 'પોકીરી'ને કારણે મહેશ બાબુને અલગ ઓળખ મળી હતી. આ ફિલ્મના પાંચ વર્ષ બાદ મહેશ 2011માં 'દુકદૂ'માં જોવા મળ્યો હતો. 2012માં 'બિઝેસમેન'માં જોવા મળ્યો હતો. ત્યારબાદથી મહેશબાબુની ગણના હાઈએસ્ટ પેઈડ એક્ટર્સમાં થવા લાગી હતી.


(જુઓ, સાઉથ સુપરસ્ટાર્સની નાનપણની તસવીરો...)

સંજુબાબા જેવી બોડી માટે ખાસ સાઉથ આફ્રિકાથી આવતું હતું તેલ, આમ રણબિરે વધાર્યું 13 કિલો વજન

X
ડાબે (ઉપર), મહેશબાબુ, અનુષ્કા શેટ્ટી, ડાબે, (નીચે) સમંથા રૂથ પ્રભુ, પ્રભાસડાબે (ઉપર), મહેશબાબુ, અનુષ્કા શેટ્ટી, ડાબે, (નીચે) સમંથા રૂથ પ્રભુ, પ્રભાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App