Divya Bhaskar

Home » Bollywood » Regional Cinema » monalisa participated in bigg boss 10 and married to vikrant in bigg boss house

ગુજરાતમાં આ એક્ટ્રેસનો જોવા મળ્યો BOLD અંદાજ, સાડી બતાવ્યો કાતિલ અંદાજ

Divyabhaskar.com | Updated - Jan 11, 2018, 10:58 AM

'બિગ બોસ 10'ની સ્પર્ધક તથા ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા આજકાલ પોતાના ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં છે

  • monalisa participated in bigg boss 10 and married to vikrant in bigg boss house
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 'બિગ બોસ 10'ની સ્પર્ધક તથા ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા આજકાલ પોતાના ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં છે. મોનાલિસા આજકાલ ગુજરાતમાં શૂટિંગ કરી રહી છે. તેણે સોશ્યિલ મીડિયામાં શૂટિંગની તસવીરો શૅર કરી છે. જેમાં મોનાલિસા ગ્લેમરસ લુકમાં જોવા મળી છે. થોડાં સમય પહેલાં જ મોનાલિસાએ વર્કઆઉટ કરીને 10 કિલો વજન ઓછું કર્યું છે.


    ત્રણ ગણી વધારી ફીઃ
    'બિગ બોસ'માં પ્રેમી સાથએ લગ્ન કર્યાં બાદ મોનાલિસા લોકપ્રિય થઈ ગઈ છે. હાલમાં તેણે પોતાની ફી છ લાખ રૂપિયા કરી દીધી છે.


    બોલ્ડનેસને લઈ લોકપ્રિયઃ
    મોનાલિસાએ જાન્યુઆરી, 2017માં વિક્રાંત સિંહ રાજપૂત સાથે 'બિગ બોસ'માં લગ્ન કર્યાં હતાં. મોનાલિસા પોતાની બોલ્ડનેસને કારણે લોકપ્રિય છે. 'સરકાર રાજ' ભોજપુરી ફિલ્મમાં મોનાલિસાએ પવન સિંહ સાથે અનેક લિપ લોક તથા બેડ સીન આપ્યા છે.


    (જુઓ, ગુજરાતમાં શૂટિંગ કરતી મોનાલિસાની હોટ તસવીરો....)

  • monalisa participated in bigg boss 10 and married to vikrant in bigg boss house
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • monalisa participated in bigg boss 10 and married to vikrant in bigg boss house
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • monalisa participated in bigg boss 10 and married to vikrant in bigg boss house
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • monalisa participated in bigg boss 10 and married to vikrant in bigg boss house
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • monalisa participated in bigg boss 10 and married to vikrant in bigg boss house
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • monalisa participated in bigg boss 10 and married to vikrant in bigg boss house
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • monalisa participated in bigg boss 10 and married to vikrant in bigg boss house
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending