તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Oscars: ગાગાએ મંગેતરને કરી કિસ, ડિરેક્ટરે અભિનેત્રીના ડ્રેસ પર મૂક્યો પગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોસ એન્જલસઃ 88મા ઓસ્કાર એવોર્ડની રેડ કાર્પેટ પર વિશ્વભરની ફિલ્મી હસ્તીઓ ગ્લેમરસ અને સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. અહીં અભિનેત્રીઓ ખાસ અંદાજમાં વોક કરતી જોવા મળી હતી. ખાસ કરીને લેડી ગાગાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે રેડ કાર્પેટ પર મંગેતર ટેલર કિન્નીને કિસ કરી હતી. સાથે જ રેડ કાર્પેટ પર સ્ટાર્સ જોડીઓએ આકર્ષણ જમાવ્યું હતું.
સ્ટાર્સ જોડીઓનું આકર્ષણ
લેડી ગાગા અને ટેલર કિન્નીને જેમ ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેમની પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે આવી પહોંચ્યા હતા. તેમણે રેડ કાર્પેટ પર આગવા અંદાજમાં પોઝ આપ્યા હતા. જ્યારે કેટલીક અભિનેત્રીઓ લેડી બમ્પ સાથે પોઝ આપતી જોવા મળી હતી.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઓસ્કાર રેડ કાર્પેટ પર સ્ટાર્સ જોડીઓ...
અન્ય સમાચારો પણ છે...