1

Divya Bhaskar

Home » Bollywood » Hollywood » Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore

57 કરોડના નફા સાથે આ એક્ટ્રેસ વેચ્યો પોતાનો બંગલો, ખરીદ્યો હતો આટલામાં

Divyabhaskar.com | Last Modified - Nov 10, 2017, 08:52 PM IST

એક્ટ્રેસ અને રિયાલિટી સ્ટાર કિમ કાર્દશિયને પોતાનો ન્યૂ બેલ એર મેન્શન 115 કરોડ રૂપિયામાં વેચી દીધો છે

  • Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    લોસ એન્જલ્સઃ એક્ટ્રેસ અને રિયાલિટી સ્ટાર કિમ કાર્દશિયને પોતાનો ન્યૂ બેલ એર મેન્શન 115 કરોડ રૂપિયામાં વેચી દીધો છે તેણે આ મેન્શનને 2013માં લગભઘ 58 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલે કે કિમે આ બંગલો 57 ટકાના પ્રોફિટ સાથે વેચ્યો છે. આ બંગલો સિલિકોન વેલીમાં રહેતી મેરિના એક્ટોનને ખરીદ્યો છે, જે મેરિના એક્ટોન ફંડની ફાઉન્ડર છે. તે હાલ મ્યૂઝિકમાં પોતાનું કરિયર બનાવી રહી છે. કિમ અને તેના પતિ કેન્યે વેસ્ટે આ બંગલાના રિનોવેશનમાં લગભઘ 13 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો...

    2013માં ખરીદેલા આ બંગલોના રિનોવેશન પર કિમ કાર્દશિયને લગભઘ 13 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 10,000 સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલા બંગલામાં આધુનિક રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ મેન્શન ડબલ સ્ટોરી છે. જેમાં એલવેટર, બાસ્કેટ બોલ કોર્ટ, ફૂલ એયર અને મેકઅપ સલૂન છે. તે ઉપરાંત વાઈન સેલર, પુલ, ટેનિસ કોર્ટ, સ્પા, આઉટડોર પેવેલિયન અને એન્ટરટેનિંગ એરિયા પણ ચે. મેન્શનના એરિયામાં પુલમાં હોટ વોટર ટબ પણ છે. મેન્શનનમાં સુદર ડ્રાઈવિંગ એરિયા પણ છે, સાથે જ ગ્રીન ગાર્ડન પણ છે. આ મેન્શનમાં કુકિંગ એરિયા પણ છે. મોડ્યૂલર કિચનથી સેન્ટરમાં એક મોટું સ્ટેન્ડ છે, સાથે જ અહીં કુકિંગ માટે બધા જ આધુનિક સુવિધાઓ છે. કિચનમાં સ્પેશ્યિલ ઝૂમર અને લાઈટિંગ લગાવી ગઈ છે. બાળકોના રમવા માટે ગેમ રૂમ અલગ થી છે. આઉટ સાઈડ એરિયામાં સીટિંગ સાથે જ ગાર્ડન પણ છે. બેડરૂમને પણ ખૂબ જ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવ્યું છે.

    આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ કિમના બંગલના 9 ફોટોઝ...
  • Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાઈનિંગ એરિયા
  • Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈનસાઈડ એરિયા
  • Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    કિચન
  • Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સીટિંગ એરિયા
  • Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ડ્રોઈંગ એરિયા
  • Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    બેડરૂમ
  • Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આઉટસાઈડ એરિયા
  • Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બાથરૂમ
  • Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બહારથી આવો દેખાય છે કિમ કાર્દશિયનનો બંગલો
  • Reality Star Kim Kardashian Sell Their Bel Air Mansion For 115 Crore
    અંદરથી આવો દેખાય છે કિમ કાર્દશિયનનો બંગલો
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending